ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજમાં કોરોના પોઝિટિવ કેસ અવતા: 2 દિવસ કોલેજ બંધ
ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે દિવસની માટે સંપૂર્ણ કોલેજ બંધ રાખવામાં આવી છે ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે…
ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે દિવસની માટે સંપૂર્ણ કોલેજ બંધ રાખવામાં આવી છે ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે…
સુરતની સચિન GIDC વિસ્તારની ઘટનાકેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોતસચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કરગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા6 મજૂરોના મોત અને 20 થી વધુ…
અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં ડ્રેનેજની સુવિધાનો અભાવરોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવવર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાની સમસ્યાદુર્ઘન મારતા પાણી વચ્ચે જીવી રહ્યા છે લોકોઆગામી આઠ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરવા અપીલનિરાકરણ નહીં…
અંકલેશ્વર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા લીપાપોથીનું કામ કરાતું નજરે પડયું કાગડીવાડમાં આરસીસી રોડ પર થઇ રહ્યું ડામર રોડ ચોપડવાનું કામ સ્થાનિક અને ભાજપ સભ્યનું એક જ વરસાદે રોડ ધોવાશેનું નિવેદન શું…
અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો મહિલાને બે ગઠિયાઓ એ કરી છેતરપિંડીશહેર પોલીસે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો સામે મહિલાને બે ગઠિયાઓ રૂપિયા ત્રણ…
ભરૂચમાં કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લડી લેવાયો GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત ટાઉનશીપમાં પણ 5 થી…
અંકલેશ્વર : મુકબધિર ભિક્ષુકની માતાનું થયું નિધન, ટ્રોલીમાં મૃતદેહ લઇ પહોંચ્યો સ્મશાન ભિક્ષુક યુવાન મુકબધિર હોવાથી મોતની વાત કોઇને કહી ન શકયો ટ્રોલીમાં મૃતદેહ લઇ કોવીડ સ્મશાન ખાતે પહોંચ્યો ટ્રોલીમાં…
સુરત :તેની માતા લગ્ન માટે દબાણ કરે છે’-કહી કિશોરીએ કર્યો આપઘાતકિશોરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો.યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હતાબાઈક પર…
જમ્મુ-કાશ્મીમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા…
દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છેબોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યોઆ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય…