Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નેત્રંગ :કંબોડિયા ગામ પાસે ગુરુવારે રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો

નેત્રંગ કંબોડિયા ગામ પાસે ગુરુવારે રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો ટ્રકના ડ્રાયવરને કેબિનને કાપીને રેશક્યું કરવામા આવ્યો ટ્રકની ટકકરથી ઝાડ પડી જતા લોકોએ ટ્રેકટર ભરી ભરી લાકડાંની ચોરીઓ કરી…

પંજાબના બઠિંડામાં બસ સ્ટેન્ડમાં આગ લાગતા 3 બસો બળીને ખાખ

પંજાબના બઠિંડાથી મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. બઠિંડાના બસ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા 3 બસો સંપૂર્ણ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક…

દિલ્હીમાં નવો વેરિયન્ટ લાવ્યો કોરોનાની ચોથી લહેર? 7મા દિવસે 1000થી વધારે વધુ કેસ

રાજધાની દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની પૂરી સંભાવના છે. દિલ્હીમાં છેલ્લા સાત દિવસથી કોરોનાના 1000થી વધારે કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1490 કેસ સામે આવ્યા…

સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું હાર્ટ એટેકથી નહીં આપઘાતથી થયું મૃત્યુ, પોલીસ તપાસમાં મોટો ખુલાસો

પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. ગઈકાલે સાંજે 7 થી 7.15 દરમિયાન પોતાના રૂમમાં હુંક પર ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો લગાવાયો હતો.…

અંકલેશ્વરમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર પંથકમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો છે.બનાવ મામલે બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી અને તબીબી પરીક્ષણ કરાવવા સાથે પોલીસે આરોપી પિતાની ધરપકડ…

જંબુસર:માલપુર ગામે મકાનો માં લાગી આગ,આગ લગતા બે મકાનો થયા ભસ્મીભૂત

જંબુસર તાલુકાના માલપુર ગામે મકાનો માં લાગી આગ આગ લગતા બે મકાનો થયા ભસ્મીભૂત અનાજ રોકડ રકમ કપડા સહીતનો સામાન બળીને ખાખ જંબુસરના માલપુર જૂના સરપંચ ફળીયામાં આવેલ મકાનમાં આકસ્મિક…

સુરતમાં કેનાલના પાણી રસ્તા પર નદી સ્વરૂપે વહ્યાં,ચોમાસા જેવી સ્થિતિ

સુરતમાં લિંબાયતમાં બી.આર.ટી.એસ કેનાલ રોડ સમ્રાટ વિદ્યાલય બસ સ્ટેન્ડ પાસે નહેરમાંથી લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી એટલા મોટા પ્રમાણમાં પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે…

જાનમાં વરરાજા એટલા નાચ્યા કે દુલ્હન નારાજ થઈ ગઈ, ગુસ્સામાં વરરાજાના મિત્ર સાથે કરી લીધા લગ્ન

મંડપ તૈયાર હતો, ડીજે વાગી રહ્યું હતું, જાન યુવતીના ઘરે આવી પહોંચી અને વરરાજા ઊતરીને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યા. ડીજેની ધૂન પર તેનો ડાન્સ એટલો લાંબો ચાલ્યો કે છોકરીના…

અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો, આકાશમાંથી અગનગોળા વરસતા રસ્તાઓ સુમસામ

રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થતાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત છે. હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી છે,…

ભરૂચઃ SPની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન જેલના બેરેક અને કેદીઓ પાસેથી મળી આવ્યા 7 મોબાઈલ, 5 સીમ

ભરૂચ જિલ્લા સાથે જેલમાં પણ અપરાધિક પ્રવૃત્તિઓની ખેર નહિ કાચા કામના 3 કેદી સહિત અલગ અલગ બેરેકમાંથી મોબાઈલો, ઈયર બર્ડ, ચાર્જર મળી આવ્યા બી ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ હેઠળ…

error: