અંકલેશ્વર શહેર પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર ઝડપાયો
અંકલેશ્વર શહેર પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22 હજારના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો…