ભરૂચ બેઠક આપને પધરાવી દેતા મુમતાઝ પટેલ થઈ નારાજ, તો ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર કર્યો મોટો ધડાકો
આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઇને અસમંજસ પ્રવર્તી રહી છે. ભરૂચ સીટને લઈને ગોપાલ ઈટાલીયાએ પણ પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલને…