Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

મોરબીમાં ગાળા પાટિયા પાસે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયરવિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

જિલ્લાના ગાળા ગામના પાટિયા પાસે ભીષણ આગી લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ગેસના બાટલાના ગોડાઉનમાં આગી લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતા અફરાતફરીનો…

ભરૂચ:ઝનોર નજીક જવેલર્સને લૂંટયો,પિસ્તોલની અણીએ રૂ.1કરોડની લૂંટ ચલાવી ફરાર

ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટયોપિસ્તોલની અણીએ રૂ.1કરોડની લૂંટ ચલાવી ફરારલૂંટારુઓ 2 ગાડીઓમાં આવી લૂંટ ચલાવી ફરારદાગીના અને રોકડ 5 લાખના મુદ્દામાલની કરી લૂંટલૂંટારુઓનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા ભરૂચ જિલ્લાના…

સુરતમાં યમદૂત સમાન ડમ્પરે ત્રણ નિર્દોષ લોકોનો ભોગ લીધો: રસ્તા પર કચડી નાંખતા ઘટનાસ્થળે જ ત્રણેયના મૃત્યુ, આવા બેફામ ટ્રકચાલકો સામે કડક પગલાં ક્યારે?

અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં, ડમ્પર ખસેડતા લાગી આગ સુરતમાં ડમ્પર ચાલકો બેફામડમ્પર ચાલકે 3ને કચડ્યા3 લોકોના ઘટના સ્થળે મોતડમ્પર ખસેડતા…

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર પોલ્સ સ્કુલ પાસે સર્જાયો અકસ્માત,એકનું મોત,એક ઈજાગ્રસ્ત

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર સર્જાયો અકસ્માતપોલ્સ સ્કુલ પાસે બની હિટ એન્ડ રનની ઘટનાઘટનામાં યુવકનું નીપજ્યું કરુણ મોતઅન્ય એક ઈજાગ્રસ્તGIDC પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ્સ સ્કુલ પાસે અજાણ્યા…

વાગરા કોર્ટ માં વિશ્વ યોગ દિવસ ઉજવાયોજજ,વકીલ મંડળ સ્ટાફ અને કોર્ટ કર્મચારીઓએ હાજર રહ્યા

સમગ્ર વિશ્વમાં આજના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.જેના ભાગરૂપે વાગરા સિવિલ કોર્ટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં વાગરા સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ…

ધન, વૃષભ સહિત આ રાશિના જાતકો બુધવારે જોઈ જોઈને પગલાં ભરે, નહીંતર લેવાના દેવા પડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે વૃષભ (બ.વ.ઉ.)નોકરી અને રોકાણથી લાભ થશે તેમજ યાત્રા-પ્રવાસથી લાભ થાય અને પરોપકારના…

પીએમ મોદી તેમના ટ્વિટર ટેકઓવર પછી પ્રથમ વખત એલન મસ્કને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી શરૂ થનારી તેમની સીમાચિહ્ન યુએસ યાત્રા દરમિયાન ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્ક સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન અગાઉ 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા મોટર્સ ફેક્ટરીની મુલાકાત દરમિયાન…

UP પોલીસ કરી રહી હતી પોસ્ટમોર્ટમની તૈયારી પરંતુ અચાનક થયું એવું કે ચોંકી ઉઠ્યા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસને એક બાળકીને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાની તૈયારી ચાલી રહી…

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રૂદ્રાક્ષ રેસીડન્સીના બંધ મકાનમાં ચોરીનો બનાવ

અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ગત મધ્યરાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટકયા હતા અને બે મકાનોને નિશાન બનાવી એક મોપેડ સહીત સોના ચાંદીના દાગીના, રોકડ મળી અંદાજે ૧૦ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી…

અંકલેશ્વરમાંઆવતીકાલે યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે ભરૂચ પોલીસ પોલીસ તંત્ર સજ્જ બન્યુ હતુ.

આજરોજ જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે અંકલેશ્વર ની મુલાકાત લીધી હતી. જિલ્લા પોલીસ વડાએ મંદિર સંકુલ બાદ રથયાત્રાના રૂટ મામલે માહિતી મેળવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને…

error: