જુનિયર ક્લાર્ક પેપર લીક કેસ: ATSએ વધુ 10 આરોપીઓને દબોચ્યા
જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. 09 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલા…
જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. 09 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલા…
વાગરા કોલવણા ખાતે કંસાઈ નેરોલેક કંપનીએ પાણીની ટાંકીનું કર્યું લોકાર્પણ પાંચ લાખથી વધુના ખર્ચે બનેલ ટાંકી ગ્રામજનોને કરાઈ અર્પણ જનહિતના કાર્યો કરવા કટીબદ્ધ છે કંપની પીવાના પાણીની ૧૬૦૦૦ લીટર ક્ષમતા…
વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીWHATSAPP પર ફોન કરીને સુખુ નામના આરોપીએ આપી ધમકીઆરોપીએ મોટા વરાછાના સાડીના વેપારી પાસેથી માંગી હતી 5 લાખની ખંડણીવેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા આપી…
શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કપાળમાં વાગેલા તીર સાથે લવાયેલા યુવાનની ન્યુરો સર્જરી વિભાગ અને ઓપ્થોમોલોજી વિભાગે સફળ સર્જરી કરી છે. ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુરના કવાંટ…
ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર અડફેટમાં આવતા મહિલાનું મોતવાહનચાલકો બેફિકરાઇથી બેફામ વાહનો હંકારતા જીવલેણ અકસ્માતો૬૦ વર્ષીય વૃધ્ધ મહિલાને ફોર વ્હિલ ચાલકેના અડફેટમાં આવતા ગંભીર ઇજાસારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઇ…
તાલુકા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર તાલુકાના અવાદાર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં દૂધ લેવા જતા બાઈક સવારને કાર ચાલકે અડફેટમાં લઇ…
અંકલેશ્વરના એક ગામમાં છેડતીની ઘટના આવી સામે 13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં 13 વર્ષીય…
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો છે. ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મળતી…
ભરૂચ – નર્મદા જિલ્લામાં 25 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું : કમોસમી વરસાદથી ખેડૂતોને હૈયાહોળી, દેડિયાપાડામાં કરાં પડયાં ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહયાં હતાં તેવામાં સોમવારે…
અંકલેશ્વર પંથકમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકો એ,બી અને GIDC પોલીસ મથકના DJ સંચાલકો,…