સુરતના ગોડાદરા પ્રતાપ ચોક પાસે ઋષિનગર સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલી 2 વર્ષીય બાળકીને એક થ્રી વ્હિલર ટેમ્પો ચાલકે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી ટેમ્પા ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષીય બાળકીનું મોતસુરતમાં બે વર્ષની બાળકી ઘર આંગણે રમતા અકસ્માતનો ભોગ બની છે. સુરતમાં આવી અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા…