અંકલેશ્વર : ડોક્ટર પરિવાર લગ્નમાં ગયો અને ઘરમાં થઇ સોનાના દાગીના અને રોકડ મળી 10.25 લાખની માલમત્તાની ચોરી
અંકલેશ્વર પંથકમા ઘરફોડ ચોરીનો સીલસીલો યથાવત ડોકટર પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ કરી તસ્કરી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 10.25 લાખની ચોરી પોલીસે ઘરફોડ ચોરી મામલે ગુનો નોંધી…