Satya Tv News

Category: ક્રાઇમ

અંકલેશ્વર પુત્રીના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃધ્ધની થઈ કરપીણ હત્યા,

અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પુત્રી-જમાઈના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃધ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. https://www.instagram.com/reel/C6VkDPngxXS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પોતાની…

ગુજરાતમાં ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બર્બાદીની ગર્તામાં ધકેલવાના નશાના કાળા કારોબારનું આખુ કારખાનું પાટનગર ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાયુ છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સ…

સુરત ડિંડોલીમાં કેનાલ રોડ પર યુવકની હત્યા કરાયેલી લાશ મળી

યુવકનું ગળું કાપી ફેંકી દીધાની આશંકાડિંડોલીમાં કેનાલ રોડ પર યુવકની હત્યાડીસીપી સહિતના તપાસમાં જોડાયા સુરત શહેરમાં વધુ એક હત્યા નો બનાવ ચલથાણ કેનાલ રોડ પર ચપ્પુ ના ઘા જીકી હત્યા…

ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવક સાથે ચેટિંગ ભારે પડી!

અમદાવાદ: શહેરમાં રહેતી એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. સગીરાએ યુવક સાથે પરિચય કર્યા બાદ તેને મળવા ગઇ ત્યારે આરોપીએ તેની પર બળાત્કાર ગુજાર્યો…

પ્રેમિકાએ ‘સેક્સી હથિયાર’થી આશિકને મરાવી નાખ્યો, સિક્રેટ રુમમાં બન્યું સનસનીખેજ

યુપી : એક છોકરીને ચાહનારા બે છોકરા હોય તેવા કિસ્સામાં સરવાળે એકની હત્યા થઈ જતી હોય છે. ઘણા દાખલામાં આવું જોવામાં આવ્યું છે. ફરી એક વાર પ્રણય ત્રિકોણમાં મર્ડરની મોટી…

વાલિયા સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખે તમાચા વાળી કરી અને આપી ધમકી

વાલિયા તાલુકાનાં પઠાર ગામના સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખે તમાચા વાળી કરી ધમકી આપતા પોલીસ મથકે અરજીરૂપે ફરિયાદ નોંધાઈ વાલિયા તાલુકાના મોદલીયા ગામમાં રહેતા પ્રવીણ રૂપસિંગ વસાવા પઠાર ગૃપ…

અંકલેશ્વર નવી કીમિયો અજમાવી કેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની છેતરપિંડી,જુઓ CCTV

છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યોકેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની છેતરપિંડીકુરિયર તમારા દીકરાનું છે કહી કરી છેતરપિંડી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ગઠિયાઓએ નવી કીમિયો અજમાવી કેસ ઓન ડિલિવરી કરાવી 3 હજારની…

પત્ની અને 4 વર્ષની પુત્રીની છરી વડે કરી હત્યા, પછી ફાંસી… દિલ્હીમાં સનસનાટીભરી ઘટના.

મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં બની હતી. અજય નામનો વ્યક્તિ અહીં તેના પરિવાર સાથે રહેતો હતો. કોઈ મુદ્દે અજયે તેની 38 વર્ષીય પત્ની ટીના અને 4…

સુરત M D ડ્રગ્સનો શહેરમાં કારોબાર કરનાર નિતિન સુલતાન ભાવનગરથી DCBના હાથે ઝડપાયો

સુરત DCB પોલીસની કાર્યવાહી,NDPSનો આરોપી ભાવનગરથી ઝડપી પાડયો સાત મહિનાથી વોન્ટેડ હતો આરોપી,સરથાણા પોલીસે નોંધ્યો હતો ગુનો સુરતના સરથાણા પોલીસ મથકના NDPS ગુનાનો વોન્ટેડ આરોપી નિતિન સુલતાન માંગુકીયાની ભાવનગરથી DCB…

સુરત : જુના અદાવતે મિત્રએ જ મિત્ર પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો, જુવો CCTV

સુરતના ઉધના વિસ્તારામાં જીવલેણ હુમલો,મિત્રએ મિત્ર પર જ કર્યો જીવલેણ હુમલો,સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ અન્ય મિત્રોએ હુમલાખોરને પોલીસેને સોંપ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરતના ઉધના વિસ્તારમાં મત્રએ મિત્ર…

error: