Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

કલોલ : 42 વર્ષના આધેડે બાળકીનું મોઢું દબાવી બળાત્કાર કર્યો,દુષ્કર્મ બાદ મારી નાખવાની ધમકી આપી

કલોલમાં ખાત્રજ વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની છે. મૂળ ઝારખંડનો પરિવાર ખાત્રજમાં રહીને ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે પીડિતાના ઘરે અવારનવાર આવતા 42 વર્ષના આધેડે…

સુરત : લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કપલ ઝડપાયા

સુરત લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કપલ ઝડપાયા સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં સાઇબર ક્રાઇમ થય હતી સક્રિય સાઇબર ક્રાઇમની ટીમે બરોડા ખાતેથી છેતરપિંડી કરતાં કપલને ઝડપી પાડ્યું છેલ્લા કેટલાક…

સુરતમાં ફરી હચમચાવી દેનારી ઘટનાઃ ઘરની બહાર સૂતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે આચર્યું દુષ્કર્મ

સુરતના વડોદના બાપુનગરમાં ઘર બહાર લારી પર સૂતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને બાળકીને પોતાના રૂમમાં શખ્સ લઈ ગયો હતો. રાત્રે…

જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામે એક ખેડૂતે આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજ્ય સહિક સૌરાષ્ટ્રમાં આ વર્ષે પ્રકૃતિનો કહેર એક પછી એક સતત ચાલુ રહેવા પામ્યો હતો.જને લઈને ખેડૂતો ભારે આર્થિક સંકળામણનો સામાનો કરી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આવી રીતે…

અંકલેશ્વર : મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર સાત મહિલાઓએ કોસમડીની સનપ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી

અંકલેશ્વર મીરાનગર સોસાયટીમાં લૂંટને આપી હતી અંજામ આ જ ગેંગે કોસમડીની સનપ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ હતી અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને…

કામરેજ : ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક નું મોત થયું

કામરેજ ગત સાંજના સમયે બે સાઢુ ભાઈ વચ્ચે ખેલાયો ખૂની ખેલ એક સાઢૂ નું ઘટનાસ્થળે જ કરૂણ મોત જિલ્લા પોલીસે હત્યારા સાઢુ ને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા સુરત જિલ્લાના કામરેજ…

સુરત :ફેક પ્રેસના કાર્ડ બનાવી 4 લોકોએ પડાવ્યા 45 હજાર,પોલીસે તેઓની પાસેથી પ્રેસના આઈકાર્ડ પણ કબજે કર્યા

સુરત ફેક પ્રેસના કાર્ડ બનાવી 4 લોકોએ પડાવ્યા 45 હજાર 6 મહિના સુધી જામીન નહી મળે તેવી ધમકીઓ આપી પોલીસે તેઓની પાસેથી પ્રેસના આઈકાર્ડ પણ કબજે કર્યા સુરતના મોટા વરાછામાં…

સુરતમાં માતાએ પોતાના 1 વર્ષના વ્હાલસોયાને ઝેર દઈ કરી લીધો આપઘાત, કચરો નાખવાનું બહાનું કરી ભર્યું આ પગલું

સુરતમાં માતાએ પોતાના 1 વર્ષના પુત્રને ઝેર પીવડાવી આપઘાત કરી લેતાનો બનાવ બનતા ચકચાર મચી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ પાસેથી માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં…

અંકલેશ્વર લેબર કોન્ટ્રાક્ટર સાથે ૨.૭૦ લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ

અંકલેશ્વર લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડસાથે ૨.૭૦ લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડઆરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના લેબર કોન્ટ્રાક્ટર સાથે…

બોગસ ડોકટરોની હાટડીઓથી ધમધમતો નર્મદા જિલ્લો ગરીબ આદિવાસી દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરતા બોગસ તબીબ બોરીપીઠા ગામમાંથી વધુ એક બોગસ ડોક્ટરને ઝડપાયો

બોગસ ડોકટરોની હાટડીઓથી નર્મદા જિલ્લોધમધમી રહ્યો છે આરોગ્ય વિભાગ એક પછી એક બોગસ ડોકટરોને પકડી કાર્યવાહી કરી રહી છે છતાં પણ આ બોગસ તબીબો સુધરવાનું નામ નથી લેતા.ગરીબ આદિવાસી દર્દીઓસાથે…

error: