Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

દારૂ છુપાવવાના બુટલેગરોના નવા નુસખા જુએ ને તમે પણ ચોકી જશો

બોલેરો પીકઅપમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલો છુપાવાઈ વિદેશી દારૂની બોટલ નંગ- ૧૯૬સહિત કુલ્લે કિ.રૂ.૩,૫૬,૪૦૦નો મુદ્દામાલ ઝડપાયો ગુજરાતમા દારૂબંધી હોવા છતાં દારૂનું પાછલે બારણેથી ધૂમ દારૂ વેચાય છે. પોલીસની…

રાજપીપલા જેલમાંથી ફરાર થયેલ કેદી વડોદરા થી ઝડપાયો

રાજપીપલા જેલમાંથી ફરાર થયેલઅને નાસતોફરતો વોન્ટેડ કેદી વડોદરાથી ઝડપાયો છે. છેલ્લા એક વર્ષથી રાજપીપલા જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને વડોદરા ખાતેથી એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રશાંત…

સુરત:ઉનમાં ફ્રૂટના વેપારી હાથની નસ કાપી તડીપાર સાથે પિક પોકીટીંગ કરતા ઇસમે સાગરિકો સાથે કરી યુવાનની હત્યા

સુરત જાહેરમાં ફ્રૂટના વેપારીની હાથની નસ કાપી કરપીણ હત્યા મામલો આવ્યો સામે મરનાર યુવક અને મારનાર યુવક બન્ને છેલ્લા ત્રણ વર્ષથી હતા મિત્ર મારનાર યુવક યુવકોને પાકીટ ચોરી કરવાની ટ્રેનિંગ…

સુરત : મોજશોખ પૂરા કરવા માટે મોટરસાયકલની ચોરી કરતા પાંચ ઈસમોને નવ જેટલી ગાડી સાથે પોલીસે ઝડપી પાડયા

સુરત વાહન ચોરીમાં પકડાયેલા પાંચ પૈકી એક મુખ્ય આરોપી જ્યારે ચાર બાળગુનેગાર અલગ અલગ વિસ્તારમાંથી કરતા હતા વાહન ચોરી ભૂતકાળમાં પણ ચોરીના ગુનામાં પકડાયો હોવાની કબૂલાત સુરત વરાછા પોલીસે મોજશોખ…

ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી અને ગંભીર ઈજા પહોંચાડી, જાણો શું ? કહ્યું સ્ટાફે

રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેની બેદરકારીની ઘટના અવારનવાર સામે આવતી રહી છે. આવી જ એક ઘટના રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાંથી સામે આવી છે. રાજસ્થાનની સૌથી મોટી હોસ્પિટલો પૈકીની એક કોટાની…

ભરૂચ : હથિયારો સાથે બે શકશો ભરૂચ પહોંચ્યા અને પોલીસ દોડતી થઈ!જાણો કઈ રીતે પોલીસે હત્યાની ઘટનાને અંજામ પહેલા નિષ્ફ્ળ બનાવી

પોલીસ સૂત્રો અનુસાર દહેજમાં લગ્ન પ્રસંગમાં ૫ મે ના રોજ રવિન્દ્ર રાઠોડની દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલીમાં બંનેએ રવિન્દ્રને જાનથી મારી નાખવાની…

પાકિસ્તાનમાં આતંકી હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કરાચીમાં સોમવારે ફરી એકવાર આતંકીઓએ વિસ્ફોટ કર્યો હતો. જેમાં એકનું મોત અને 11 લોકો ઘાયલ થયા હતા

કરાચી પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ માટે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ પીકઅપ અને અન્ય કેટલાક વાહનોને નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારને સીલ કરી…

ધોરણ 10-12 બોર્ડના પરિણામ અંગે શિક્ષણ બોર્ડની મોટી સ્પષ્ટતા, બનાવટી પરિપત્ર વાયરલ થતાં ફરિયાદ દાખલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, તા.૧૬/૦૫/૨૦૨૨ ના રોજ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષા માર્ચ-૨૦૨૨ નું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે…

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં મિલકત વિવાદના કારણે પાડોશી યુવકે મહિલાને જાહેરમાં માર માર્યો, બધા જોઈ રહ્યા, કોઈએ મદદ ન કરી

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાંથી મહિલા વકીલને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટના ગત શનિવારે બપોરની છે, જ્યાં વિનાયકનગર વિસ્તારમાં સર્કલ રોડ પર મહંતેશ નામના એક શખ્સે મહિલાને જાહેરમાં માર માર્યો…

કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા સગીરનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

મળતી માહિતી અનુસાર, સુરતના નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા 16 વર્ષના મૌનિકે આપઘાત કર્યો છે. મૌનિકે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપી હતી કે જેનું હજુ તો પરિણામ…

error: