Satya Tv News

Category: ક્રાઇમ

સુરતમાં પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું, બાળકોની સામે જ છાતી,પેટ અને પગમાં ગોળી મારી

સુરતના કતારગામ વિસ્તાર ની ઘટનાપતિએ મોડી રાત્રે પત્ની પર કર્યું ફાયરીગઅખિલેશ નામના પતિએ પીના નામની પત્ની સાથે પાંચ વર્ષ પહેલાં લીધા હતા છૂટાછેડાઇજા ગ્રસ્ત પત્ની સારવાર માટે મોડી રાત્રે ખાનગી…

સુરત:સગરામપુરામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર, છઠ્ઠા મહિને પ્રસૂતિ થતાં બાળકનું મોત

શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતી પિતા વગરની 16 વર્ષીય સગીર દીકરીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. કિશોરીને પેટમાં દુખાવો થતાં સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં…

જંબુસર : સગીરાને તેના ઘરેથી જબરદસ્તી લઇ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના આવી સામે

જંબુસર કાવીમાં સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના આવી સામેઈસમેં ધર માથી જબરદસ્તીબાઈક ઉપર બેસાડી અજાણી જગ્યા એ લઈ જઈ દુષ્કર્મ આચર્યુદુષ્કર્મ આચયા બાદ સગીરા ને આપી જાણ થી મારી…

સુરત:ગ્રીષ્માં હત્યા મામલે આરોપીને કઠોર કોર્ટમાં રાજુ કરાયો

સુરતના પાસોદ્રા ખાતે ગ્રીષ્માંની હત્યા થઈ હતીઆરોપી ફેનીલને કઠોર કોર્ટમાં રજૂ કરાયોજજ સામે આરોપ નકારતા લાજપોર જેલમાં મોકલાયોજજ સામે તેમણે હત્યા નહિ કરી હોવાનું કબુલ્યુંઆરોપી ફેનીલ સામે 2500 પાનાની પોલીસે…

વેરાવળમાં યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ,ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની

ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ ,લોહી લુહાણ હાલતમાં યુવતીને તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:સુરતમાં ગ્રીષ્માની હત્યાને નજરે જોનારા 25 સાક્ષી, કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ

પહેલીવાર 6 જ દિવસમાં ચાર્જશીટ, 2500 પાનામાં કોલ ડિટેઇલ અને પુરાવા સાથેની ચાર્જશીટ તૈયાર કરાઈપાસોદરામા જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:હત્યા કેવી રીતે કરવીએ શીખવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી ઉપરાંત એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી

પોલીસે ફેનિલનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ…

66 વર્ષના વૃદ્ધ નકલી ડૉક્ટર બનીને 27 મહિલા સાથે લગ્ન કર્યા, બેંકો સાથે કરી કરોડોની છેતરપિંડી

આ ઠગએ જીવન સાથી.કોમ, શાદી.કોમ અને ભારત મેટ્રિમોની.કોમ જેવી મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા તેના પીડિતોને નિશાન બનાવ્યા અને તેમની રોકડ પર ઠાર માર્યો.કારનામાથી પોલીસ પણ ચકિત ભુવનેશ્વરમાં પોલીસે એક 66 વર્ષીય…

સુરત:12 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ,બાળકીને હોસ્પિટલ લઈ ગયા પણ ત્યાં સુધીમાં બાળકી મોતને ભેટી

પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળીપરિવારના પ્રાથમિક નિવેદનના આધારે પોલીસે બે શંકમંદોની પૂછપરછ હાથ ધરી 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી. બાળકીને…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ,પોલીસની તપાસમાં 150 સાક્ષી, 25 પંચનામા

ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે પોલીસ 1000 પાનાનું ચાર્જશીટ કરશે. પાસોદરામાં માસૂમ ગ્રિષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે. રવિવારે…

error: