Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર : શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ટ્રાફિક જવાનોએ વાહન સંબધિત દસ્તાવેજો ચેક કર્યા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ…

અંકલેશ્વર નેશનલ હાઇવે બેન્સન હોટલ પર વિદેશી નાગરિકો હોવાની ઓળખ આપી 4 હજારથી વધુના મુદ્દામાલની છેતરપીંડી કરી મહિલા સહિત ત્રણ ગઠિયા ફરાર થઇ ગયા હતા

મૂળ બનાસકાંઠાનો અને હાલ અંકલેશ્વરના નૌગામાં સીમમાં આવેલ નેશનલ હાઇવે ઉપરની સ્થિત બેન્સન હોટલના મેનેજર મહંમદ મુનાફ હુસેનખાન સિંધી ગત તારીખ-8મી મેના હોટલ પર હતા તે દરમિયાન તેઓની હોટલની બાજુમાં…

અંકલેશ્વરના જીતાલી ગામના ટેકરી ફળિયામાંથી બાઈકની ચોરી કરી વાહન ચાલકો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના જીતાલી ગામના ટેકરી ફળિયામાં અજય મેલાભાઇ વસાવા પોતાની નંબર પ્લેટ વિનાની બાઈક પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 50 હજારની બાઈકની ચોરી કરી…

અંકલેશ્વર : મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનુ લઇ ફરાર

અંકલેશ્વર મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનુ લઇ ફરાર કહી બન્ને ઈસમો પાંચ તોલા સોનુ લઈને ફરાર બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા…

અંકલેશ્વર- બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ બેન્ચ પ્રેસ અને પાવર લીફટિંગ માં અંકલેશ્વરની યુવતીએ પ્રથમ સ્થાન મેળવ્યું

આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ હરક્યુલ જિમ ખાતે બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાઇ હતી જેમાં બેન્ચ પ્રેસ પાવર લીફટિંગ જેવી સ્પર્ધાઓમાં જિલ્લાની અલગ અલગ યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ…

અંકલેશ્વર : તાડફળીયાના વિજય વસાવાને નથી પોલીસનો ભય, LCBએ 8 જુગારીયા ઝડપી પાડયા,વિજય વસાવા ફરાર

અંકલેશ્વરના તાડ ફળીયાના કુખ્યાત જુગારી વિજય વસાવાને ત્યાં ભરૂચ LCBના દરોડા શહેર પોલીસે બે દિવસ અગાઉ જ દરોડા પાડી 11 જુગારીને કર્યા હતા જેલભેગા LCB પોલીસે આંઠ જુગારીને ઝડપી પાડી…

અંકલેશ્વર : ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના અંદાડાના વાઘી રોડ ઉપર આવેલ નરનારાયણ સોસાયટીમાં રહેતા કમલકુમાર ગજાદર ચૌહાણએ…

ભરુચ : ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો

ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ…

અંકલેશ્વર : ભડકોદ્રા ગામમાં બે આખલાઓ બાખડ્યા, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યાં

અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં બે આખલાઓ બાખડ્યા મુખ્ય માર્ગ પર રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યાં આખલા યુદ્ધ દરમિયાન થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ રખડતા પશુઓને તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ…

અંકલેશ્વર : જવાહર ગાર્ડનની સામેના ગાર્ડનમાં અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અંકલેશ્વર અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત જવાહર ગાર્ડનની સામેના ગાર્ડનમાં ઝાડ સાથે દોરી વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ…

error: