અંકલેશ્વર શહેર પોલીસે મુલદ ટોલટેક્ષ પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો મળી કુલ 7 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર મુલદ ટોલટેક્ષ પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આઇસર ટેમ્પો નંબર-જી.જે.05.બી.વી.5316 આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી સબમર્સીબલ મોટરો,જૂની બોરિંગ મોટરો…