હાંસોટ માં છ વર્ષીય બાળક અબ્દુલ સીરઝ શેખે આખો રમજાન માસ રોઝારાખી ખુદાની બંદગી કરી હતી
મુસ્લીમ સમાજના પવિત્ર રમજાન માસ આજ રોજ પૂર્ણ થયેલ છે તમામ મુસ્લિમ સમાજ ના બિરાદારો રમજાન માસ માં રોઝા રાખી ખુદાની બંદગી કરતા હોય છે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી એટલે…