આમોદ દાદા બીમાર બકરીને જોવા ગયા હતા, કેનાલ પાસે પહોંચી જતાં ડૂબી ગયો
આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…
આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…
મતદારો જોગ લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાન સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સપરિવાર મતદાન કરવા આહવાન કર્યું એન્કર : આમતો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ…
ગામના નદીકિનારેથી મળ્યો મૃતદેહ32 વર્ષીય યુવાનનો મળ્યો મૃતદેહકપડાંપરથી થઈ ઓળખાન અંકલેશ્વર ના જુના બોરભાઠા ગામ ના નદીકિનારે થી બિનવારસી હાલત માં એક યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો આજરોજ સવારના…
ભરૂચમાં શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતોભરૂચમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો..ભર બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ…
સન સિટીમાં નશાનું વેચાણનશા યુક્ત તાડીનું થઈ છે વેચાણએક ઈસમને ઝડપી પાડ્યો અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની સન સિટી સોસાયટી સામેથી ખુલ્લામાં નશા યુક્ત તાડીનું વેચાણ કરતાં એક ઈસમને ઝડપી…
ઓફિસ-ગોડાઉનમાંથી ચોરીવાયર અને પ્લમ્બિંગ ની ચોરીકુલ 79 હજારના મુદ્દામાલની ચોરી અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસ-ગોડાઉનમાંથી વાયર અને પ્લમ્બિંગ સામાન મળી કુલ 79 હજારના મુદ્દામાલની ચોરી કરી…
ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયોચાર ઇસમોને ઝડપી પડ્યા2.18 લાખનું ક્રૂડ ઓઇલ મળ્યુંકુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર શહેર એ ડિવિઝન નવાદીવા ગામના કૈલાસ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ…
અંકલેશ્વર શહેરથી હાઇવેને જોડતા ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજ જર્જરિત બનતા 6 મહિના…
મુસાફરનું રૂપિયાનું ભરેલ પર્સ પડી ગયું હતુંપર્સ પરત કરી પોલીસ જવાને પ્રમાણિકતા બતાવીદીકરાએ પોલીસ જવાનનો આભાર વ્યક્ત કર્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોમાં મુસાફરનું રૂપિયા સહિતની વસ્તુ ભરેલ પર્સ પરત કરી પોલીસ…
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 200થી વધુ કામદારોને પગાર સહિતનો લાભ નહીં આપવામાં આવતા સાત દિવસ બાદ ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો. પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ…