અંકલેશ્વરમાં આજરોજ વસતા પારસી સમાજે પતેતી પર્વ કરી ઉજવણી
પારસી સમાજે પતેતી પર્વ કરી ઉજવણીનવરોઝ મુબારકની પાઠવી શુભકામનાવડીલોએ સુખડના લાકડા કર્યા અર્પણપવિત્ર અગ્નિની પૂજા-અર્ચના કરી ભરુચ-અંકલેશ્વરમાં વસતા પારસી સમાજે પતેતી પર્વ ઉજવણી કરી એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી.…