અંકલેશ્વર :પાયોનિયર સ્કુલના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ તાલુકા પોલીસ મથકની લીધી મુલાકાત
જીતાલી ગામની પાયોનિયર સ્કુલના વિદ્યાર્થીઓવિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વની યોજના૮૦ વિદ્યાર્થીઓએ તા.પોલીસ મથકની મુલાકાત લીધીપોલીસની કામગીરી અંગેની વિગતવાર માહિતી આપી અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની પાયોનિયર સ્કુલ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના…