અંક્લેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો
ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ-અલગ જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીને સુચના આપવામાં આવી હતી જેના આધારે એલ.સી.બી.ના…