અંકલેશ્વર: ગોલ્ડન બ્રીજ પાસેથી ઝડપાયો દારૂ,બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા
ગોલ્ડન બ્રીજ પાસેથી ઝડપાયો દારૂદારૂના જથ્થા સાથે 2ઈસમોનો ઝડપી પાડ્યા૧૭ હજારનો મુદ્દામાલ કર્યો કબજેભીડ ભંજનની ખાડીમાં રહેતા ઈસમો ઝડપાયા અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગોલ્ડન બ્રીજ પાસેથી મોપેડ ઉપર લઇ જવાતા…