પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે સામી સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફાર્મા કંપનીમાં સાંજે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં…