Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર : ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસેથી ઈસમ ઝડપાયાભંગારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા૭૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ…

અંકલેશ્વર : નગરપાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે ખાતમુહુર્ત

અંકલેશ્વર નગર પાલિકાના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ખાતમુહુર્ત૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું ખાતમુહુર્તધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે…

અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માધ્યમથી માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કર્યું

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા સાયન્સસીટી, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ…

અંકલેશ્વર : GIDC ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી થઇ

અંકલેશ્વરના GIDC ડેપો સામે ચોરીખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરીબાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર અંકલેશ્વરના GIDC ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ…

અંકલેશ્વર સમાધાન માટે આવેલ ત્રણ ઈસમોએ માથાકૂટ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેની ફરિયાદત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે કરી માથાકૂટજાનથી મારી નાખવાની ધમકી આપીધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન સમાધાન માટે આવેલ ત્રણ…

અંકલેશ્વરમાં સવા ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ

પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ : કાપોદ્રા પાટીયા સહિતના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી પડી અંકલેશ્વરમાં 2 કલાકમાં સાવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અંકલેશ્વર અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન ખોરવાયું…

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના DG નગર સોસાયટી પાસે શોપિંગનો સ્લેપ ધરાશય થયો

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના શોપિંગનો સ્લેપ ધરાશયકેટલીક દુકાનોને નુકશાન થવા પામ્યુંજાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના DG નગર સોસાયટી પાસે શોપિંગનો સ્લેપ ધરાશય થતા કેટલીક દુકાનોને…

અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન

અંકલેશ્વર હાંસોટ તાલુકામાં નુકશાનવરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાનછેલ્લા ત્રણ દિવસો દરમ્યાન ખેડૂતોની હાલત બગાડી અંકલેશ્વર હાંસોટ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા પાછોતરા વરસાદે ડાંગરના ઉભા મોલ ને ભારે નુકશાન…

અંકલેશ્વર : GIDC માંથી પ્રદુષિત વેસ્ટનો વાહન દ્વારા નિકાલ કરતા ઝડપાયા

અંકલેશ્વર GIDC માંથી પ્રદુષિત વેસ્ટનો વાહન દ્વારા નિકાલવેસ્ટનો વાહન દ્વારા નિકાલ કરતા ઝડપાયાGPCB અંકલેશ્વર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અંકલેશ્વર GIDC માંથી પ્રદુષિત વેસ્ટ નો વાહન દ્વારા નિકાલ કરતા ઝડપાયા…

અંકલેશ્વર : GIDC પોલીસે પાનસો ક્વાટર્સની RCL કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો

પાનસો ક્વાટર્સની RCL કોલોનીમાં GIDC પોલીસના દરોડાવિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયોકુખ્યાત બુટલેગર ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા…

error: