અંકલેશ્વર : ગૌવંશની હેરાફેરી કરવામાં વપરાયેલાં 3 વાહન ખાલસા,અંક્લેશ્વરમાં બે,વાલિયામાં એક વાહન જપ્ત થયું હતું
અંકલેશ્વર પોલીસ ડિવિઝનમાં પશુ સંરક્ષણ અધિનયમ 6 એ અને 6 બી હેઠળના ગુનાઓમાં પકડાયેલા વાહનોને ડીવાયએસપીએ ચકાસણી કરીને સરકાર ખાલસા કરવામાં આવ્યા છે. ભરૂચ એસપી ડો લીના પાટીલની માર્ગદર્શન હેઠળ…