અંકલેશ્વર : પશુ ચોરી બાબતે મહિલા સહીત ત્રણ ઈસમોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી
પશુ ચોરી બાબતે મહિલા સહીત ત્રણ ઈસમોએ મહિલાને માર્યો મારમહિલાને ઊંઘું ધારીયું મારતા તેને ઈજાઓ પહોંચીમારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના નોરાત ફળીયામાં…