અંકલેશ્વર : ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળીઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યોપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત માટે મંગળવારે યોજાઇ હતી બેઠક અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ…