અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધડપકડ
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ કબ્જે કરીકુલ 900નો મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજાર પીપળા ખડકીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને…