અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના ATMમાં ચોરીનો પ્રયાસ
તસ્કરોએ ATM સેન્ટરમાં કરી તોડફોડઅંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ એફ.એમ અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં સ્થિત બી.ઓ.બીના બે એટીએમ મશીનની ડિસ્પ્લે અને એકના કેસનો દરવાજો…