Satya Tv News

Category: અંકલેશ્વર

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા નેશનલ ટ્રેનિંગ દિવસની ઉજવણી

જેસીઆઈ અંકલેશ્વરે આખા દિવસમાં 5 ટ્રેનીંગ નું આયોજન કર્યું જેમાં દિવસની શરૂઆત યોગા સાથે પછી બાળકો માટે એરોબિક્સ, કંપની માં કોર્પોરેટ ટ્રેનિંગ જેમાં ટોપીક લીડિંગ ઈસ અવર ડ્યુટી, ગરમીમાં કુલ…

અંકલેશ્વર નજીક ટ્રક સાથે ટક્કર બાદ કાર અગનગોળામાં ફેરવાઈ, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર કારમાં આગ લાગીશિરડીથી વડોદરા જતાં પરિવારનો આબાદ બચાવગણતરીના પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઇપરિવાર સમયસર બહાર નીકળી જતા બચાવ થયોઅકસ્માત બાદ કારમાં આગ લાગી હતી…

અંકલેશ્વર : વૈશાખી વાયરાનો કહેર વર્તાયો, અંકલેશ્વરમાં ઉડયા પતરા, ભરૂચમાં મહાકાય વૃક્ષ ધરાસાય, જુવો દ્રશ્યો

ભરૂચ જિલ્લામાં વૈશાખી વાયરા બેફામ બન્યા 22થી 28 કિમીની ઝડપે સુસવાટા મારતા પવનો ફૂંકાયા ભરૂચ કલેકટર કચેરી સામે મહાકાય વૃક્ષ થયું ધરાસાય અંકલેશ્વરમાં લોખંડના પતરા હવામાં ઉડયા હોવાના દ્રશ્યો આવ્યા…

અંકલેશ્વર : દહેજના કોલસા કૌભાંડમાં સલમાન ખાન,અરબાઝ ખાન સહિત 5ની ધરપકડ, 18.65 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર કાપોદ્રા ગોડાઉનમાંથી દહેજના કોલસા કૌભાંડ ઝડપાયું દહેજના કોલસા કૌભાંડમાં સલમાન ખાન,અરબાઝ ખાન સહિત 5ની ધરપકડ LCB પોલીસે 18.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી ભરૂચ LCB પોલીસે…

અંકલેશ્વર : લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાનના કાર્યક્રમની પુર્ણાહુતી કરાઈ 

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાનના કાર્યક્રમની પુર્ણાહુતી કરાઈ કાર્યક્રમમાં શેરી નાટક ભજવનાર કલાકારોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરાયુંએ.આઈ.એ.ના પ્રમુખ,એસ.ઓ.જી. પી.આઈ. વી.બી,સહીત ના સભ્યો રહ્યા ઉપસ્થિત લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર…

અંકલેશ્વર પતિએ બહાર સુવા મુદ્દે પત્નીને ઠપકો આપતા કર્યો આપઘાત

અંકલેશ્વર પતિએ બહાર સુવા મુદ્દે પત્નીને ઠપકો આપતા કર્યો આપઘાતલોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાતમૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર નેશનલ હાઇવે…

અંકલેશ્વર બાઈક ધીમી ચલાવવાનું કહી બે ઈસમોએ સિક્યુરિટી ગાર્ડને માર મારતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના આંબોલી-ઉમરવાડા માર્ગ ઉપર જી.જી.એસ-4 પાસે બાઈક ધીમી ચલાવવાનું કહી બે ઈસમોએ સિક્યુરિટી ગાર્ડને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભાથીજી ફળીયામાં રહેતો દીપક રતિલાલ વસાવા પાનોલી…

અંકલેશ્વર : ઓ.એન.જી.સીની કેન્વેટ ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવારનું કરુણ મોત

અંકલેશ્વર ઓ.એન.જી.સીની કેન્વેટ ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર સજોદ બસ સ્ટેન્ડ…

અંકલેશ્વર : મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર સાત મહિલાઓએ કોસમડીની સનપ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી

અંકલેશ્વર મીરાનગર સોસાયટીમાં લૂંટને આપી હતી અંજામ આ જ ગેંગે કોસમડીની સનપ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ હતી અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને…

અંકલેશ્વર : શહેર પોલીસે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી 16 પૈકી 15 પશુઓને મુક્ત કરાવ્યા

અંકલેશ્વર પોલીસે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક ઝડપી પાડ્યું પોલીસે 16 પૈકી 15 પશુઓને મુક્ત કરાવ્યા એક ભેંસનું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું પોલીસે કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો…

error: