અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ શાક માર્કેટ પાસે નજીવા મુદ્દે મારામારી : સામસામે પોલીસ ફરિયાદ
અંકલેશ્વરના હસ્તી તળાવ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ભૈરવ પીતાંબર શાહ અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત રોજ બપોરના સમયે તેઓ માર્કેટના ઉભા…