ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું
ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યુંAAP અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતમોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો…