ભરુચ ચૂંટણી ટાણે જ ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોની ભરૂચ કલેક્ટરને રાવ.
આલિયાબેટની જમીન અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા વિરોધ. માછીમાર સમાજના આગેવાનોએ પોતાની માંગણીઓને લઈ ભરૂચ કલેક્ટરને રજુઆત. ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારની રોજગારી માટેની આલિયાબેટ ની જમીનની…