Satya Tv News

Category: ભરૂચ

ભરૂચમાં બે કાર વચ્ચે અકસ્માત એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ 2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ

ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી…

ભરૂચ:અધિક માસના અંતિમ દિવસ નિમિતે ભાઈ બહેનો નર્મદા સ્નાન કરવા ઉમટ્યા

અધિક માસમાં અનેક મંદિરો ભક્તોથી ઉભરાયાનર્મદા ઘાટ ખાતે ભક્તો સ્નાન કરવા માટે ઉમટ્યાવિવિધ પૂજન અર્ચન,દાન પુણ્ય સહિતના કાર્યોપ્રશાસન તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવાઈ ભરૂચમાં અધિક માસના અંતિમ દિવસ અને બુધવારી…

ભરૂચઃ પારસીઓનાં તહેવાર પતેતીની શહેરમાં ઉજવણી કરાય.શેઠના પરિવારના દ્વારા પતેતીની ઉજવણીપતેતી પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝપતેતી પર્વ નિમિત્તે પરિવારને પાઠવી શુભેચ્છાઓ

ભરૂચમાં શેઠના પરિવારના દ્વારા પતેતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ પતેતીનાં દિવસે કરીને શુદ્ધ થવાનું હોય છે, જે વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે.પતેતી એટલે પારસી…

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વતનનાં રતન: આઝાદીની અમર કથાઓને નગરજનોએ માણી

ભરૂચ દ્વારા આયોજિત આઝાદીની અમર કથાઓકથાઓ સાંભળવાનો અવસર નગરજનોને માણ્યોધરોહર સાચવવાના પ્રયાસ,પરિણામની કરી ચર્ચા ભરૂચ દ્વારા આયોજિત “વતનનાં રતન: આઝાદીની અમર કથાઓ” સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ…

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળો યોજાયો

ભરૂચ: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોમાં વેસ્ટ માંથી બેસ્ટ, રંગપૂરણી, ચિત્રકામ, બાળગીત, અભિનય ગીત જેવી…

ભરૂચ યોગાસન સ્પોર્ટસ એશો જિલ્લા સ્તરની યોગાસન સ્પર્ધાનું આયોજન કરાયું.

ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પદ્ધતિના પાયારૃપ માનવામાં આવ્યું છે.યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના…

ભરૂચ મમદપુરાથી મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા,૪ આરોપીઓ વોન્ટેડ

મહંમદપુરા પાસે રમાઈ રહ્યો છે વરલી મટકાનો જુગારમોબાઇલથી જુગાર રમતા ૩ આરોપીની ઝડપી પાડ્યાકુલ રૂ..૫૭,૦૪૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડ્યાઅન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી ભરૂચ મહંમદપુરા સર્કલ…

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણશાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટી ખાતે કરાયુંજીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરાયું82 ગરીબ,આનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણસંઘના હોદ્દેદારો શિક્ષકો રહ્યા ઉપસ્થિત ધી ભરૂચ – નર્મદા જિલ્લા…

ભરૂચના આંગણે ૧૧ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન યુથ પાર્લામેન્ટ યોજાશે

૧૧ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન યુથ પાર્લામેન્ટ25 સ્કૂલના 600 વિદ્યાર્થીઓ લેશે ભાગરાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લગતા બિલો પર ચર્ચા ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહીઓના વિચારો, સુચનો અને તેમના યુવા…

ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં ભરૃચ ખાતે બેઠક યોજાઈ

ભરૂચ જિ.બક્ષીપંચ મોરચા દ્વારા બેઠક યોજાઇપ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક યોજાઇસામાજિક અગ્રણીઓ સાથે બેઠકનું આયોજનબક્ષીપંચ મોરચાના હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લાનાં પ્રવાસ નિમિત્તે સામાજીક અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન ધી ભરૂચ…

error: