Skip to main content

Satya Tv News

Category: ભરૂચ

બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાઇ, ભરૂચ જિલ્લામાં બીજો બનાવ સામે આવ્યો,
આખરે આવી 108 અંબ્યુલન્સ

પાલેજ હાઈ સ્કૂલમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ પરીક્ષા દરમ્યાન સુપરવાઈઝરને તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું જેણે બાદમાં ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં સંચાલકો કોઈ પગલું ભરે…

ભરૂચ કોર્ટમાં આવેલા યુવાને હદ પાર કરી, મોબાઈલમાં 12 જેટલી મહિલા વકીલ અને પોલીસના 246 ફોટા ક્લિક કર્યા,બન્યો આરોપી

ભરૂચ કોર્ટમાં બની ચર્ચારૂપ ઘટના, એક મહિલા વકીલની તો અધધ 85 ફોટો ક્લિક કરી અન્ય વકીલોએ જોઈ જતા મામલો સામે આવ્યો, બાર એસોસિએશનના પ્રમુખ સહિતે મળી પોલીસને હવાલે કર્યો, વિકૃત…

અભયમ ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે પ્રશાસનીય કામગીરી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…

ભરૂચ: 280 દુકાનો સીલ કરતા વેપારીઓમાં ફાતિયાં આક્રોશ

ભરૂચ નગરપાલિકા ની ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહીહરિહર કોમ્પલેક્ષ ની 280 દુકાનો સીલ કરાઇદુકાનદારો માં આક્રોશ.. ભરૃચ નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસ ની…

ભરૂચમાં બુલેટ ટ્રેનની કામગીરી માટે જઈ રહેલા,ટ્રેલર ચાલકે દહેગામ ચોકડી નજીક ટુ-વ્હીલર વાહન ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત..

સ્પીડ ભેગા બનાવ્યા વિના જ રસ્તો આપ્યો હોવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હોવાના આક્ષેપ.. બુલેટ ટ્રેનની કામગીરી માટે રોડ ઉપર ડાયવર્ઝન આપ્યું પરંતુ સ્પીડ બ્રેકર ન બનાવતા ટુ વિલર વાહન…

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નબીપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

નબીપુરમાં ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોતપ્રથમ મૃતકની કબજો મેળવી પી.એમ અર્થે ખસેડાયોભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હા.48 પર નબીપુર પાસે ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર…

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના

ભરૂચ જુના એસટી ડેપોની બાજુમાં ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ લાગી ભરૂચ ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ.. ઝુપડપટ્ટીમાં આગની ઘટનાના પગલે જીવ તાળવે ચોંટયા જાણ થતા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે ભરૂચ…

ભરૂચ : હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત

ભરૂચમાં બની હિટ એન્ડ રનની ઘટના બાઇક ચાલકે એક્ટિવાને અડફેટે લીધું ઘટનામાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત ભરૂચ શહેરના લીંક રોડ ઉપર આવેલી બેંક સામે બાઈક સવારે એક્ટિવાને ટક્કર મારતા…

ભરૂચ : ઝાડેશ્વર શ્રી હરિ બંગ્લોઝના બે મકાનમાં 15.46 લાખના માલમત્તાની ચોરી,

ભરૂચમાં 2 ઘરોમાંથી ચોરોનો રૂ.15.46 લાખનો હાથફેરો પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ કર્યો હાથફેરો તસ્કર ટોળકીના આતંકથી લોકોમાં ભય ભરૂચ સી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભરૂચ…

ભરૂચ : પોલીસ જાસૂસી કાંડનો મામલો,બંને સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓ પર કોઈ પણ સમયે થઇ શકે છે પોલીસ ફરિયાદ

ભરૂચ પોલીસ જાસૂસી કાંડનો મામલો બે પોલીસ કર્મીઓ પર થઇ શકે છે ફરિયાદ જીલ્લા પોલીસ વડા ભરશે મોટું પગલું બંને પોલીસ કર્મી છે હાલ સસ્પેન્ડ ભરૂચ પોલીસ જાસૂસી કાંડ મામલે…

error: