અંકલેશ્વર : પિતાની પુત્રીઓને અનોખી લગ્ન ભેટ, જુવો સ્વર્ગીય માતાની હાજરી લગ્નમાં કેવી રીતે દર્શાવી.
અંકલેશ્વરમાં પિતાની પુત્રીઓને અનોખી લગ્ન ભેટ, માતાએ મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા મમતાની મૂર્તિને વ્હાલ કરી રહેલી પુત્રીઓ, સ્વર્ગીય માતા સાથે પિતા, પુત્રી અને એમના જમાઈ પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોનની…