ભરૂચમાં ભૂવા ગામે વિજળી પડતા ૧૭ વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ
ભરૂચના ભૂવા ગામે વિજળી પડીવિજળી પડતા ઘરે પરત ફરી રહેલ યુવાનનું મોતમોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું ભરૂચના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું…
ભરૂચના ભૂવા ગામે વિજળી પડીવિજળી પડતા ઘરે પરત ફરી રહેલ યુવાનનું મોતમોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું ભરૂચના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું…
અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના શોપિંગનો સ્લેપ ધરાશયકેટલીક દુકાનોને નુકશાન થવા પામ્યુંજાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાના DG નગર સોસાયટી પાસે શોપિંગનો સ્લેપ ધરાશય થતા કેટલીક દુકાનોને…
ભરૂચ GNFCમાં કામદારોમાં કંપની સામે આક્રોશ૫૦૦ થી ૬૦૦ કામદારો હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટ પરપગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો ભરૂચ જિલ્લાના દહેજ પાસેના રહિયાદ ગામ ખાતે આવેલ જીએનએફસી…
ભરૂચમાં રણછોડજી મંદિરે ઉભા ભજનનું આયોજનકોરોના કાય બાદ મંદિરે શરદપૂર્ણિમાએ ભજનવર્ષો જૂની પરંપરાને સ્થાનિકોએ જીવિત રાખી ભરૂચમાં કોરોના કાય બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાએ દીપ માળા અને ઉભા…
ભરૂચ જિલ્લાના નબીપુરમાં રેલીનું આયોજનઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજનજેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ભરૂચ જિલ્લાના નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં જનમેદની…
તાલુકાની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોકસો કાયદા વિશે સમજ આપવામાં આવી ગુજરાત રાજ્ય ની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઇન ચીફ જસ્ટિસ અરવિંદકુમાર…
રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચ 15માં ક્રમે રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યોતમામ 11 માંથી 10 કેટેગરીમાં સ્વચ્છતાંને લઈ…
પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ ગુનો નોંધાયોગોયા બજાર ગરબા જોવા જતી પત્ની પર કર્યો હતો હુમલોબનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ગોયા બજાર…
ભરૂચ મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના પગલે અરજદારો અટવાયાચાર દિવસથી સર્વર ધીમું ચાલતું હોવાની બૂમતંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી ભરૂચ મામલતદાર કચેરી ખાતે છેલ્લા ચાર દિવસથી…
અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી…