ભરૂચ જિલ્લાના સૌથી મોટા 48 ફૂટના રાવણનું દહન કરાશે અંકલેશ્વરમાં
અંકલેશ્વરમાં આજે રાવણના 48 ફૂટના પૂતળાનું દહન કરાશે ભરૂચ શહેર તથા જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી કરાશે અંકલેશ્વરમાં જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન કરાશે. 48 ફૂટ ના રાવણ, 45 ફૂટ…
અંકલેશ્વરમાં આજે રાવણના 48 ફૂટના પૂતળાનું દહન કરાશે ભરૂચ શહેર તથા જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી કરાશે અંકલેશ્વરમાં જિલ્લાના સૌથી મોટા રાવણનું દહન કરાશે. 48 ફૂટ ના રાવણ, 45 ફૂટ…
વિધાનસભા ચૂંટણી પૂર્વે જ અચાનક રાજીનામાં પડી જતા BTPનું અસ્તિત્વ જોખમાય તેવી શક્યતા, BTP અને BTTS ના કાર્યકરો અને નેતાઓ કાયા પક્ષમાં જોડાય તેના પર સૌ ની નજર નર્મદા જિલ્લાના…
અંકલેશ્વર શહેર પોલીસે જુગારીયાઓને ઝડપ્યાઉમરવાડા રોડ ઉપર ખેતરમાં રમતા હતા જુગાર૫૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા અંકલેશ્વર શહેર પોલીસે આંબોલી ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર ખેતરમાં જુગાર રમતા સાત જુગારીયાઓને…
વાસ્મો ના કર્મચારીઓને ન્યાય નહિ મળતા હડતાળ માર્ગે સરકાર દ્વારા વાસ્મો સર્વિસ મેન્યુઅલ ૨૦૦૨ નો અમલ નહિ થતા કર્મીઓ આંદોલનના સહારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરતી સરકારનું કર્મચારીઓના પ્રાણ…
26 માર્ચ 1930 ના રોજ દાંડીકૂચ વેળા બાપુએ તેમના 89 સાથીઓ સાથે સેવાશ્રમમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે વિરાટ સભા સંબોધી હતીગાંધીજીને સાંભળવા તે સમયે 50000 ની વસ્તી સામે રાજ્યભરમાંથી…
ભરૂચમાં બુટલેગરે ભૂગર્ભમાં બિછાવી પાઇપલાઇન પણ પોલીસ સામે ઇનોવેશન ફેઈલઅંકલેશ્વરમાં બંધ બોડીના કન્ટેનરના ચોરખાના અને માંડવામાં જમીનમાં સંતાડેલો રૂ.7.50 લાખનો દારૂ જપ્તઅંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયાના બુટલેગરના ઘરેથી…
પાલિકા દ્વારા મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરીનવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકાની પહેેલભરૂચ પોલીસ દ્વારા પણ પ્રથમવાર હેડક્વાટર્સ ખાતે આયોજન કરાયું ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલાઓ તેમજ બાળકોની…
ભરૂચવાગરા તાલુકાની વિલાયત જીઆઇડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ કંપની સામે હંગામો મચાવી કંપનીની પોલીસીને લઇને હૂરિયો બોલાવ્યો હતો. કંપનીમાં 8થી 10 વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓને…
ભરૂચ બંગાળી સમાજ ઝાડેશ્વર દ્વારા દુર્ગા પૂજાનો પ્રારંભમુખ્ય દંડકના હસ્તે દીપ પ્રાગટ્યદીપ પ્રાગટ્ય કરી ઉત્સવની શરૂઆત ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉત્સવની…
ભરૂચ શહેરની ગીતા પાર્ક સોસાયટીના અર્ચના શાહ સાયબર સિક્યોરિટી ઉપર રિસર્ચ કરી રહ્યા છે વુમન સ્ટાર્ટઅપ અને સાયબર સિક્યોરિટી ઉપર યુનિસેફ તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે MOU કર્યું છે નરેન્દ્ર મોદી…