Satya Tv News

Category: ભરૂચ

હાંસોટ : અલવા ગામે ભયજનક વણાક પર અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર ને અડફેટે લઇ ફરાર

હાંસોટ તાલુકાના અલવા ગામે અકસ્માતઅજાણ્યા વાહન ચાલકે સ્કૂટર ને અડફેટે લઇ ફરાર1 જ મહિનામાં અકસ્માતનો પાંચમો બનાવ બનવા પામ્યો હાંસોટ તાલુકા ના અલવા ગામે ભયજનક વણાક પર અજાણ્યા વાહન ચાલકે…

ભરૂચ : મનુબર ચોકડી પાસે 5 વર્ષીય બાળકને બસે ટક્કર મારતા સારવાર હેઠળ,બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ. બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો 5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ બે…

અદાણી-અંબાણી એકબીજાના કર્મચારીઓને નહીં આપે નોકરી, વાંચો વધુ શું છે કારણ ?

સુભાષ ગુપ્તા ‘રિલાયન્સ પાવર’ના મેનેજર છે. તેમને ‘અદાણી પાવર’માં સિનિયર મેનેજરની ખાલી જગ્યા વિશે ખબર પડી. કારકિર્દીના વિકાસની દૃષ્ટિએ, સુભાષ આ નોકરી મેળવવા માગે છે, પરંતુ હવે તેના રસ્તાઓ બંધ…

ભરૂચ : મનુબર ચોકડી પાસે 5 વર્ષીય બાળકને બસે ટક્કર મારતા સારવાર હેઠળ,બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ, બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો, 5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા,અકસ્માત બાદ બે કિલોમીટર…

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક નશામાં ચકચૂર યુવાનના અડિંગાનો વિડીયો સામે આવ્યો

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસેનો વિડીયોનશામાં ચકચૂર યુવાનના અડિંગાનો વિડીયો સામે આવ્યોનશેબાજને હટાવવાની તસ્દી પોલીસ દ્વારા લેવામાં આવી ન હતી અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક નશામાં ચકચૂર યુવાનના અડિંગાનો વિડીયો…

અંકલેશ્વર : GIDC પોલીસે ઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો

અંકલેશ્વર GIDC પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પાડ્યોઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ઝડપાયો29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા રોડ ઉપર મીરા નગર અને સારંગપુર વચ્ચેથી ઇથાઇલ…

ભરૂચ : કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રિનો ઉત્સાહ સાથે જોડાયેલા વ્યવસાયો માટે જીવાદોરી બની

વાઘ રીપેરીંગ તેમજ ખરીદીમાં ભરૂચમાં જોવા મળી તેજીદીકરીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહીઆ વર્ષની નવરાત્રી જીવાદોરી સમાન સાબિત આદ્યશક્તિ માં અંબાના આરાધના પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે…

ભરૂચ : કેબલ બ્રિજ પર વડોદરાના ડેન્ટિસ્ટ નર્મદામાં મોતનો ભૂસકો મારવા પહોંચ્યા

ભરૂચના કેબલ બ્રિજ પર વડોદરાના ડેન્ટિસ્ટ નર્મદામાં મોતનો ભૂસકો મારવા પહોંચ્યા હતા. જોકે ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમને જાણ થતાં તેમને બચાવી લેવાયા હતા. તેઓએ પત્ની સાથે તકરાર અને ઘર…

ભરૂચ : રોજમદાર મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદન

ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ દ્વારા આવેદનરોજમદાર મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે આવેદનમાંગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું……

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે 15 દિવસ બાદ નદીની સપાટી 21 ફૂટ પર પહોંચી

ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 19.2 ફૂટે સ્થિર નર્મદા ડેમમાંથી દર 1 કલાકે પાણી છોડાઈ રહ્યુ 23 ગેટ ખોલી 2.14 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યુ…

error: