Satya Tv News

Category: ભરૂચ

ઝઘડિયા : એસટી બસનું પાછળનું વ્હિલ નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવ

ઝઘડિયાથી અંકલેશ્વર જતી ST બસનું પાછળનું વ્હિલ નીકળ્યુંપાછળનું વ્હિલ નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવબસમાં ૨૫ જેટલા મુસાફરો બેઠા હતાસદનસીબે કોઈ જાનહાની નહિ થતાં મુસાફરોએ રાહત અનુભવી આજે ઝઘડિયા નજીક એક…

ભરૂચ : જોલવાની પ્રેમિકાનો 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરના અંદાડા ખાતેથી મૃતદેહ મળી આવ્યો19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યોમામાએ હત્યાની આશંકા વ્યક્ત કરી અંકલેશ્વરના અંદાડા ખાતેથી ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા…

જંબુસર : મીઠાની ઓવરલોડ ટ્રકો ટંકારી ભાગોળના રહીશોએ અટકાવી જાણો કેમ

જંબુસર નગરમાં છેલ્લા કેટલાય સમયથી ઓવરલોડ મીઠાની ગાડીઓને લઇ પ્રજાને ભારે હાલાકી અનુભવવી પડે છે. જંબુસર તાલુકાના કલક રોડ પાસેથી મીઠાના અગરો માંથી આવતી ઓવરલોડ ગાડીઓ જંબુસર ટંકારી ભાગોળ થી…

વાલીયા : કોંઢ ગામમાં આવેલા તળાવમાં એક બાળક અને યુવાન નાહવા જતા ડૂબ્યા

કોંઢ ગામમા તળાવમાં એક બાળક અને યુવાન ડૂબ્યા, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી શોધખોળની કામગીરી હાથ ધરી અંકલેશ્વર નજીક આવેલા કોંઢ ગામના તળાવમાં એક બાળક અને યુવાન ડુબતા ગ્રામજનોના ટોળે…

ભરુચ : સરસ્વતી વિદ્યાલયમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર આચાર્યએ દુષ્કર્મ આચર્યું

ભરૂચમાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈનાપાસ કરવાની ધમકી આપતી આચાર્યપોલીસે વધુ તપાસ હાથ ધરી ભરૂચમાં ગુરૂજ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા…

અંકલેશ્વર-ભરૂચમાં ક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો એકત્ર કર્યો, પ્રયાવરણીય પ્રદૂષણ અટકાવવા યંગસ્ટર્સ આવ્યા આગળ

અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાદ બાપ્પાનું વિસર્જનક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો કર્યો એકત્રનગરપાલિકા દ્વારા બિનજરૂરી પ્લાસ્ટિકનો નિકાલ અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાપ્પાનું સ્થાપન…

ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે ગણેશ વિસર્જન થયું નહિ

અંકલેશ્વરમાં વહીવટીતંત્ર તથા ગણેશ આયોજકોની સુઝબુઝના કારણે પ્રથમ વખત ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અને બોરભાઠા બેટ ખાતે નર્મદા નદીમાં શ્રીજીની એક પણ પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી ન હતી. શહેર તેમજ આસપાસના…

કોંગ્રેસે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો: માર્ગ બંધ કરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી,વેપારીઓ દુઃખી હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 12 સુધી બંધનું એલાન આપવા સાથે વેપારીઓ, ખેડૂતો સહિત બેરોજગારોને જોડાવવા અપીલ કરવામાં…

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ એક્શન મોડમાં, 3198 જવાનો સાથે 2 SRPની ટુકડી બંદોબસ્ત તેૈનાત

ભરૂચમાં ગણપતિ વિસર્જનને લઇને પોલીસ તંત્રની તડામાર તૈયારીઓ, ભરૂચમાં3198પોલીસ કાફલો, 2 SRPસહિતનો બંદોબસ્ત તહેનાત 30કેમેરાથી વિડીયોગ્રાફી, 400જેટલા બોડી વૉર્મ કેમેરા અને5જેટલા ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહેશે, નદી…

નર્મદા જિલ્લાને જીએનએફસી-ભરૂચ દ્વારા રૂપિયા ૨૨ લાખનું ભંડોળ મંજૂર કરાયુ :

જીએનએફસીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો મળેલા ભંડોળમાંથી ૨૨ ઈ-બાઈકની ખરીદી કરાશે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ લોકકલ્યાણના વિવિધ વિકાસ કામો અને લોકોપયોગી…

error: