ભરૂચનો ગોલ્ડન બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીએ તેની 24 ફુટની ભયજનક સપાટી વટાવી દેતાં સલામતીના કારણોસર ગોલ્ડન બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. નદી જોવા આવતાં લોકો ગોલ્ડનબ્રિજ પર ધસારો કરતાં હોવાથી…
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીએ તેની 24 ફુટની ભયજનક સપાટી વટાવી દેતાં સલામતીના કારણોસર ગોલ્ડન બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. નદી જોવા આવતાં લોકો ગોલ્ડનબ્રિજ પર ધસારો કરતાં હોવાથી…
જુના સરદાર બ્રિજની એંગલમાં ટ્રેલર ભટકાતા ચાલકનું મોતપોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી મૃતદેહનો કબજો મેળવ્યોઇજાગ્રસ્તને ભરૂચ સિવિલમાં કરાયો હતો દાખલ ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર ઉજ્જૈન થી નીકળેલી ટ્રેલર ના…
ચૂંટણીને અનુલક્ષી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા PM મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી આવશે ગુજરાત અશોક ગેહલોત અને કેજરીવાલ આજે ગુજરાત આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ…
ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ…
સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની શંકા ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાની શક્યતા, દીકરાનો પંખે અને માતાનો હુંક સાથે ફાંસો, ભાઈ બહેન અને ભાણિયાને…
ભરૂચમાં ગાંજો તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોસ્થળ પરથી વિદેશી દારૂની 155 નંગ બોટલ મળી આવીપોલીસે કુલ 1.55 લાખથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ ચીંગસપુરાના પટેલ ફળિયામાંથી પોલીસે…
ઔધોગિક કચરાના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી કરાયા હોટલો પર પાર્કઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી પ્રદુષિત પાણી ઢોળાતા ભરાયા ખેતરોમાંખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ જંબુસર તાલુકાનું મગણાદગામે આવતી…
અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાય,વિભાગીય પોલીસ વડાની અઘ્યક્ષતામાં યોજાય બેઠક, તાજીયા કમિટીના સભ્યો અને મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર પોલીસ મથકે ખાતે વિભાગીય પોલીસે વડા…
અંકલેશ્વરમાં મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરાય,JCI અંકલેશ્વર દ્વારા ભૂખ્યાઓને ભોજન કરાવી મિત્રતા દિવસની ઉજવણી કરી, 100 વધારે ભૂખ્યાઓને વાલિયા ચોકડી ખાતે JCI સંસ્થાએ ભોજન કરાવ્યું JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની…
વાલિયાના ડહેલી ગામના આદિવાસી લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસા ઉદ્ભવે છે ગંભીર પરિસ્થિત ચોમાસાની સીઝનમાં નદી ઓળગી જવું પડે છે…