Satya Tv News

Category: ભરૂચ

નર્મદા :મધ્યપ્રદેશ મેઘમહેરથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના પ્રવાહમાં વધારો,બે દિવસમાં સપાટી 26 સેમી વધી 114.38 મીટર

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 328 મિમી વરસાદ હાલ ડેમમાં 13,560 ક્યુસેક પાણીની આવક સામે 6443 ક્યુસેક જાવક ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પ્રવર્તમાન ચોમાસામાં…

ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારે :તાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ

ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારેમહિલા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે બજાવે છે ફરજતાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ ભરૂચની બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને અંધશ્રદ્ધા ભારે પડી હતી ભાઈની…

ભરૂચ : આદિવાસી ગૌરવ દ્રૌપદી મુર્મુ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

NDA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારભરૂચ જિલ્લા ભાજપની આયોજનલક્ષી યોજાય બેઠક10 હજાર લોકો કાર્યક્રમમાં જોડાશે દ્રૌપદી મુર્મુ હાલ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે…

ભરૂચ : ભરૂચ નર્મદા જિલ્લામાં હવામાન વિભાગે આપી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, યુવો

ભરૂચ નર્મદા જિલ્લામાં હવામાન વિભાગે આપી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ હવામાન વિભાગે આપી આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં…

વાગરા :દહેજ ખાતે ભારતના સૌથી મોટા અને સર્વપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી ડિસેલિનેશન પ્લાન્ટ નું મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ

ઉદ્યોગો ને પાણી ની સમસ્યા થી છુટકારો મળશે મુખ્ય મંત્રી ના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરી નું ઇ- લોકાર્પણ કરાયુ નવી ઔધીયોગિક નીતિ હેઠળ MSME એકમો ને ૧૧ કરોડની સહાય ના…

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

ભરૂચ સિવિલ હોસ્પિટલ સામે આવેલ નવી વસાહતમાં રહેતા કૃનાલ મુકેશ સોલંકી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષમાં આવેલ રામ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે જેઓ ગતરોજ પોતાની મોટર…

વાગરા ડી.જી.વી.સી.એલ ના ધાંધિયા થી સાયખાં ઉદ્યોગજગત ત્રાહિમામ!!!

છેલ્લાં કેટલાંક દિવસ થી વિજ પૂવરઠો ડામાડોળ થતા ઉદ્યોગપતિઓ ચિંતામાં જેટકો ના સત્તાધીશો ઉદ્યોગો ની સમસ્યા પ્રત્યે નિદ્રાધીન સમયસર વીજ પુરવઠો નહિ મળતા ઉત્પાદન પર અસર ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ…

ભરૂચ : ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇ

ભરૂચમાં ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઇઆડેધડ પાર્ક કરેલા વાહનો અને લારી ધારકોને દંડની વસુલાતટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી ભરૂચ જિલ્લા ટ્રાફિક સ્કોડ…

અંકલેશ્વર : આમલાખાડીની યોગ્ય સફાઈ ન થતા અંકલેશ્વરમાં પૂરનો ખતરો

દર વર્ષે ચોમાસામાં આમલાખાડી ઓવરફ્લો થવાની ઘટના બને છે અંકલેશ્વર શહેર ને અડીને પસાર થતી આમલાખાડી ને લઇ ચોમાસા દરમિયાન પશ્ચિમ વિસ્તાર તેમજ હાંસોટ રોડ પર આવેલ ગામો માં અને…

અંકલેશ્વર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી:પુત્રનો આબાદ બચાવ

અંકલેશ્વર ઓ.એન.જી.સી.બ્રીજ નજીક જીતાલી જકાતથી અંકલેશ્વર તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી હતી જયારે પુત્રનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ બ્રીજ…

error: