Satya Tv News

Category: ભરૂચ

હાંસોટ : બસ ડેપો નજીક એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

હાંસોટ બસ ડેપો નજીક એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો એસ.ટી બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો ડેપોમાંથી બસ બહાર આવી રહી હતી એ દરમ્યાન સર્જાયો અકસ્માત અકસ્માતમાં કોઈ…

ભરૂચ : જિલ્લાના બે અલગ અલગ સ્થળેથી બે વાહનોની ચોરી, જુવો ક્યાં ક્યાં થઇ વાહન ચોરી

ભરૂચ જિલ્લાના બે અલગ અલગ સ્થળેથી બે વાહનોની ચોરી ભરૂચના સ્વામિનારાયણ મંદિરેથી એક્ટિવાની ચોરી ભરૂચ સી ડિવિઝન અને ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ઝઘડિયાના મુલદ ગામેથી બાઈક ચોરી…

વાગરા : અક્ષર કેમિકલ કંપનીમાં એક 18 વર્ષીય કામદારનું કેમિકલ લાગતા મોત, કંપનીમાં કામ કરતા લોકોમાં ફફડાટ

વાગરા અક્ષર કેમિકલ કંપનીમાં એક 18 વર્ષીય કામદારનું કેમિકલ લાગતા મોત કંપનીમાં કામ કરતા લોકોમાં ફફડાટ કામદારો પી.એમ થઈ ગયા બાદ સાંજના 6 વાગ્યા સુધી કંપની સંચલકોની વાત જોતા રહ્યા…

ભરૂચના દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

ભરૂચના દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડભરૂચ રૂરલ પોલીસે રેડ પાડી નશીલા પદાર્થના સોદાગરને 14 ગ્રામ મેફેડ્રોન સાથે દબોચ્યો, એક ફરારડ્રગ્સમાં છોટા પેકેટનો મોટો કમાલ હોય…

અંકલેશ્વર : જેસીઆઈ દ્વારા 800 થી વધારે ગુરૂજનોનું સન્માન કરવામાં આવ્યું

અંકલેશ્વર જેસીઆઈએ ૮૦૦ થી વધુ શિક્ષક ગણોનો સન્માન કાર્યક્રમ આયોજિત કર્યોઅંકલેશ્વરની ૧૫ જેટલી સ્કૂલોના શિક્ષકોનું કર્યું સન્માનસન્માન સમારંભમાં શિક્ષકોએ જેસીઆઈ પરિવારનો આભાર વ્યક્ત કર્યો અંકલેશ્વર જેસીઆઈ દ્વારા શિક્ષક ગણનો સન્માન…

અંકલેશ્વર : શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિઘ ટ્રાફિક પોઇન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ટ્રાફિક જવાનોએ વાહન સંબધિત દસ્તાવેજો ચેક કર્યા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ…

ભરૂચ : 3.3 કરોડની છેતરપિંંડીના કેસમાં એક ઠગને પોલીસે પકડ્યો

ભરૂચ આંગણવાડી મંડળની પ્રમુખ સહિત તેમની મિત્ર સાથે રોકાણના બહાને 3.3 કરોડથી વધુની કિંમતની ઠગાઈમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે વધુ એક ભેજાબાજને ઝડપી લીધો છે. ભરૂચની મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નિરૂબેન…

ઝઘડીયા : બોરીપીઠાના ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો

ઝઘડીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો બોરીપીઠાના ખેતરમાં સંતાડી રાખ્યો હતો વિદેશી દારુનો જથ્થો આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમા…

ભરૂચ : જિલ્લામાંમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ, હિંગલ્લા પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી કર્યો લૂંટનો પ્રયાસ

ભરૂચ જિલ્લામાંમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ મોડી રાતે નબીપુરના હિગલ્લા – બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારુ ત્રાટક્યા પેટ્રોલપંપ કર્મચારીને ફાયરિંગ કરી ડરાવવાનો કર્યો પ્રયાસ લૂંટારુઓ…

ભરુચ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી – મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું

ભરુચના અંકલેશ્વરમા 29મી મેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહાસંમેલન માહિતી આપવામ ભરુચ મા પત્રકાર પરિષદ યોજાઈ. ભરુચના અંકલેશ્વર મા 29 મી મે ના રોજ…

error: