Satya Tv News

Category: ભરૂચ

નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ મારી હોવાની આશંકાથી નદીમાં શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યા

અંક્લેશ્વરના આધેડ ઘર છોડી ચાલી નીકળ્યાનર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ મારી હોવાની આશંકાથી નદીમાં શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યાનર્મદા નદીમાં શોધખોળ આરંભેલ પણ બપોર સુધી સફળતા મળી ન હતી…

વાલિયા : સોલાર પ્રોજેકટના કનેકશન કેબલ વાયરોની થોડા દિવસ પહેલા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

વાલિયાના વિઠ્ઠલગામ રોડ ઉપરથી કેબલ વાયરોની ચોરી સ્કાય સોલાર પ્રોજેકટના કનેકશન કેબલ વાયરોની ચોરી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો વાલિયા પોલીસે વિઠ્ઠલગામ રોડ ઉપરથી સ્કાય સોલાર પ્રોજેકટના…

સુરત : શિવ ઓર્થોપેડિકના ડોકટર સામે આક્ષેપ બાદ તબીબ દ્રારા ખુલાસો

સુરતના સરથાણા ખાતે આવેલી છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ હોસ્પિટલના ડોકટર કેતન ખેનીએ આક્ષેપ ફગાવ્યા વૃદ્ધાના ઓપરેશન બાદ પેસા નહિ આપી છેતરપીંડી કર્યાના આક્ષેપ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના…

ભરૂચ નર્મદા ચોકડી પાસે ઉભેલ કારમાં લાગી અચાનક આગ.

ભરૂચ નર્મદા ચોકડી પાસે ઉભેલ કારમાં લાગી અચાનક આગ.આગ પગલે મચી દોડધામ.ફાયર બ્રિગડ આવે તે પગેલા કાર બળીને થઇ ખાખ.સદનસીબે કોઈ જાનહાની નહીં. ભરૂચની નર્મદા ચોકડી નજીક કાર માં ભીષણ…

અંકલેશ્વર પોલીસ જવાને અપશબ્દો ઉચ્ચારી ધમકી આપનાર ઈસમ સામે ફરિયાદ

અંકલેશ્વર પોલીસ જવાને અપશબ્દો ઉચ્ચારી ધમકી આપનાર ઈસમ સામે ફરિયાદરૂ 32 હજારથી વધુની રકમ ના આપતા દુકાનદાર સાથે કરી ઠગાઈપોલીસ જવાનને ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ  એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી તસ્કરો એસ.એસના સામાન મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરારGIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ તસ્કરોની તમામ ઘટના…

ભરૂચ નેશનલ હાઇવે પર વડદલા પાટિયા પાસે અકસ્માત,10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી

ભરૂચ નેશનલ હાઇવે પર વડદલા પાટિયા પાસે અકસ્માત. આઇસર ટેમ્પોએ પીકઅપ ગાડી અને કન્ટેનરને ટક્કર મારી ભરૂચના નેશનલ હાઇવે ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો , પીકઅપ ગાડી અને ડાક…

ભરુચ : ડિસ્ટ્રીકેટી મેનેજમેંટ એસો. દ્વારા ભરૂચ ખાતે યોજાઇ CSR કોન્ક્લેવ

અનેક ક્ષેત્રના તજજ્ઞોએ ઉપસ્થિત રહી લિવેબલ ભરૂચ સહિત ના અનેક વિષયો પર ચર્ચા કરી વિકાસની દિશામાં સી.એસ. આરનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કરાયા, ભરૂચમાં…

ભરૂચ : માવઠાના કારણે ખાલી પડેલી કેરીઓનું પાવડરથી પકવવામાં આવતી હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ

માવઠાના કારણે કેરીના પાકને નુકસાન ભરૂચ જિલ્લામાં પાવડરથી પકવેલી કેરીઓ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છતાં બજારોમાં ગાડીઓના વેચાણમાંં તેજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ માવઠાના કારણે ખાલી…

દહેજ SEZ માં નાયબ કલેકટરની સુવા ગામના આગેવાનો અને કંપની સત્તાધીશો સાથે બેઠક, કંપનીઓએ દબાણો દૂર નહિ કર્યા તો લગાવાશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ

હાલમાં જ સુવા ગામના લોકોએ ગૌચર પર દબાણ, લેન્ડ લુઝર્સને નોકરી લઈ દહેજ-ભરૂચ માર્ગ પર ચક્કાજામ કર્યો હતોબેઠકમાં વાગરા મામલતદાર, GIDC ના અધિકારીઓ, સરપંચ, કંપનીઓના અધિકૃત કર્મચારીઓની હાજરીમાં 10 મુદ્દાઓ…

Created with Snap
error: