Satya Tv News

Category: ભરૂચ

ભરૂચઃ SPની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન જેલના બેરેક અને કેદીઓ પાસેથી મળી આવ્યા 7 મોબાઈલ, 5 સીમ

ભરૂચ જિલ્લા સાથે જેલમાં પણ અપરાધિક પ્રવૃત્તિઓની ખેર નહિ કાચા કામના 3 કેદી સહિત અલગ અલગ બેરેકમાંથી મોબાઈલો, ઈયર બર્ડ, ચાર્જર મળી આવ્યા બી ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ હેઠળ…

ખેડૂતોના ઉનાળુ પાકને બચાવવા કરજણ ડેમમાંથી 445 ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ જયારે પાણીના ઓછા પ્રવાહને કારણે ખેડૂતોને ઉનાળુ પાક નહિ કરવા સરકાર દ્વારા સૂચના મળી છે પરંતુ આ ઉનાળા સિઝનમ ઉનાળુ પાક લેવા કરજણ ડેમ એકદમ સક્ષમ…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી

ભરૂચના વેજલુપર વિસ્તારમાં રહેતો ચિંતન વિનોદ મિસ્ત્રી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇવાંક કંપનીમાં નોકરી કરે છે જે શનિવારની રાતે કંપની પરથી પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.ક્યુ.2442 લઇ ઘરે આવવા નીકળ્યા હતા તે દરમિયાન…

અંકલેશ્વર પુત્ર અને પુત્રવધુએ નજીવા મુદ્દે માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ  

અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં પુત્ર અને પુત્રવધુએ નજીવા મુદ્દે માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં રહેતા 75 વર્ષીય અંજનાબેન…

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઘ્વારા પાંચ વર્ષ પુરા કરતા છ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા છ શિક્ષકોએ પાંચ વર્ષ પૂર્ણ કરતા તેમને પુરા પગારમાં સમાવેશ કરતા ઓર્ડર અર્પણ કાર્યક્રમ સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે યોજાયો હતો.…

ભરૂચ : પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”,2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

ભરૂચના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”, 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો અંગત અદાવતે શક્તિનાથમાં જીવલેણ કરાયો હુમલો પાલિકાના વોર્ડ નં 3ની મહિલા કોર્પોરેટ હેમાલી રાણાના પતિનું વધુ એક કારસ્તાન…

ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓનું વધુ એક વાવાઝોડું ફુક્યું

ક્રાઇમ બ્રાન્ચના 3 PSI સહીત વધુ 11ની બદલીના આદેશ થયા મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ કરાય. 11 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી ક્રાઇમ બ્રાન્ચના ત્રણ PSI નો સમાવેશ ભરૂચ…

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ એક્શનમાં

20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ…

ભરૂચના સંવેદનશીલ વિસ્તારમાં રામનવમીના તહેવારને અનુલક્ષી SP ડૉ.લીના પાટીલનું ફૂટ પેટ્રોલિંગ

ભરૂચ શહેરમાં સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું. જેમાં પો.ઇન્સ એલ.સી.બી., પો.ઇન્સ.ભરૂચ શહેર એ ડિવિઝન, પો.ઈન્સ. ભરૂચ શહેર બી ડિવિઝન તથા 100 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા…..

રાજકરણ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં BTP અને AAP મળીને ચૂંટણી લડે તેવા સંકેત, તો ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા

2022ની ચૂંટણી પેહલાં બીટીપી-આપની યુતિથી રાજ્યમાં નવા સમીકરણો રચાઈ શકે ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા પારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસે સહમતી આપી હતી ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા…

error: