ડેડીયાપાડા તાલુકામાં 7 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કારનાં કેસમાં કોર્ટે હવસખોર ને 20 વર્ષની સજા ફટકારી
હવસખોર યુવાને સગીરાનું અપહરણ કરી ઘરના વાડામાં લઇ જઇ શારીરીક અડપલા કરી બળાત્કાર કર્યો હતો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં સગીર વયની દિકરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવાનને કોર્ટે વીસ વર્ષની…