Satya Tv News

Category: નર્મદા

SOU જોવા બિલ ગેટ્સ કેવડિયા જશે:વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુની મુલાકાત લેશે, આદિવાસી મહિલા રિક્ષાચાલકો સાથે સંવાદ કરશે, અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં હાજરી આપશે

વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેઓ સરદાર પટેલને જોવા માટે બપોરે એક વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે.…

હિમાચલ પ્રદેશના માન.રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની લેડી ગવર્નર સાથે ભાવસભર મુલાકાત લીધી

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા અને લેડી ગવર્નર જાનકી શુક્લા અને તેમની સાથે પધારેલા મહેમાનો વડોદરાથી એકતાનગર વી.વી.આઈ.પી.સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને નાયબ…

ભરૂચમાં હવે પુરને ભૂતકાળ બનાવો, ભુપેન્દ્ર દાદાના દરબારમાં ભરૂચ જિલ્લા ભાજપની દાદ

નર્મદા નદીમાં પુરને હવે ભૂતકાળ બનાવી કાયમી નિરાકરણ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના પૂરપીડિત ખેડૂતો, વેપારીઓ અને પ્રજાજનોને ખરેખર નુકશાની મુજબનું રાહત પેકેજ જારી કરવા ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિએ…

રાજપીપલા:સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થતા તંત્ર હાઈ એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારોનર્મદા નદીમાં કુલ 2,43,000 ક્યુસેક પાણી છોડાયુંનર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચીનર્મદા ડેમના 15 ગેટ ફરી ખોલાયાRBPH CHPH ના પાવર હાઉસ ચાલુ મધ્યપ્રદેશના ઇન્દિરા…

નર્મદાના પાણી માં ગરકાવ માંગરોલ ગામ બે દિવસે બહાર આવ્યું: ઘરવખરી તણાઈ જતાં મોટું નુકસાન

નર્મદા માં માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના આંસુ નથી ઓસરી રહ્યા નર્મદા ડેમના ઉપરવાસ માંથી 19 લાખ ક્યુસેક પાણી આવતા પાણી નર્મદા બંધ ના 23…

સોમવારે નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરનું જાહેરનામુ

ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી…

નર્મદા : ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બહાર પડાયું

નર્મદા ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બે વર્ષની અવધિ માટે બહાર પડાયું ટેન્ડર ડિઝાઇન,સપ્લાય,ઈન્સ્ટોલેશન,ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે બીડ મંગાવાઈ ડેમ લાઇટિંગના નવા કોન્ટ્રાકટ માટે SSNNL એ…

GCERT પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા દ્વારા આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજયા;

બાળ માનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને અંધશ્રદ્ધા દૂર થાય એવા ઉમદા આશયથી દર વર્ષે GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા (રાજપીપલા) દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન…

મેઘરાજા મેઘરાજા વધુ એક ધમાકેદાર રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા: અંબાલાલ

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહીહવામાન નિષ્ણાંત અંબાલાલ…

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,…

error: