Satya Tv News

Category: ગુજરાત

વાલિયા પોલીસે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

વાલિયા પોલીસે મેરાથી માંગરોલ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.જયારે કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ…

સુરતની મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી બંધ રાખવા જાહેરાત 15 હજાર કર્મચારીઓ છુટ્ટા કરયા, માલિક 5 મહિનાથી કોમામાં જતા નિર્ણય;

સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરાને 4થી 5 મહિના પહેલાં મગજની નળી ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ…

વડોદરા: ડમ્પર ચાલકે 2બાઈક સવારને ફંગોળ્યા, ધો.11ના વિદ્યાર્થીનું મોત;

વડોદરાના સોમાં તળાવથી એસએસવી કૃત્રિમ તળાવ પાસેના ચાર રસ્તા પાસે મગંળવારની રાત્રે દારુ પીધેલા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીના 17 વર્ષીય…

વડોદરામાં અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મ બે કલાક મોડી શરૂ થતા હોબાળો, રિફંડની કરાઈ માંગણી;

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇવા મોલ સ્થિત પીવીઆરમાં પુષ્પા- 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો 6 વાગ્યાનો શો જોવા માટે ઊંચા ભાવની ટિકિટ લઈને…

અંકલેશ્વર અમસલ કેમ કંપની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડની ધરપકડ;

અંકલેશ્વરના જુના દિવા ગામના શામજી ફળિયામાં રહેતા શૈલેષ કાલિદાસ વસાવાએ ગત તારીખ-30મી નવેમ્બરના રોજ પોતાની બાઈક લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કેમ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. જેઓએ પોતાની બાઈક…

દાહોદના તોયણી ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત આ દુર્ઘટનામાં 3 પિતરાઈ ભાઈઓના મોત;

દાહોદમાં દેવગઢ બારીયાના તોયણી ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. તોયણી ગામના રંધિકપુર રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બઢો ભયાનક હતો કે, એક…

વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનમાં પૂરની સ્થિતિ ના કારણે આ વર્ષે ઘર વેરા માફીની માંગ;

વડોદરા કોર્પોરેશનના અણઘડ વહીવટના પાપે આ વર્ષે લોકોને સતત પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નેતાઓને લોકોની વચ્ચે જવુ પણ ભારે પડ્યું…

ઓવરલોડ વાહનો અને રેતીખનન સામે વિરોધ માટે રાજપારડી- ઝઘડિયા સુધી ચૈતર વસાવાની પદયાત્રા;

ઝઘડિયા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો અને બેફામ દોડતા વાહનો અટકાવવાની માગ સાથે દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના કાર્યકરો સાથે રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કરી હતી. 10 કિમીનું અંતર…

અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયતીમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની થઇ ચોરી;

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સુઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બહારથી અન્ય મકાનોના દરવાજાને બંધ કરી સિંધે ત્રિપાઠીના…

અંકલેશ્વર ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 4 કામદારોના પરિવારજનોને રૂ.30-30 લાખનું ચૂકવાશે વળતર;

અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોકસ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મૂકેશ સિંગ, યુપીના હરીનાથ યાદવ અને અશોક…

error: