Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

લસણના ભાવમાં ફરી ઉછાળો, પ્રતિ કિલોએ 50 રૂપિયા મોંઘુ થવાના એંધાણ;

અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400…

દિલ્હી ખાતે આયોજીત ટ્રાયબલ મહોત્સવમાં હાથાકુંડીના કોટવાળિયા દંપતીએ એવોર્ડ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું;

હાથાકુંડી ગામના કોટવાળીયા પરિવારે વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવી આદિવાસી પરંપરાગત હસ્તકલાને જીવંત રાખી; ભરૂચ: નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કોટવાળિયા પરિવારો વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવવાની હસ્તક્લા ને જીવંત રાખવા સંઘર્ષ કરી…

વડોદરામાં 12 સાયન્સનાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો આજે બાયોલોજીનું પેપર આપે તે પહેલાં કર્યો આપઘાત;

બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયેલો હોય છે. નેતાઓ, વાલીઓ, સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહીને પરિક્ષા આપવા પ્રોત્સાહન અપાય છે. છતાં પણ…

અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી, માર્ચ-એપ્રિલ-મે મહિનામાં આવશે ગુજરાતના સૌથી ખરાબ દિવસો;

અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી ઉનાળાની શરુઆત થઈ ચૂકી…

ભરૂચ શહેરમાં મોટી દુર્ઘટના, સ્ટેશન રોડ પર બાઈક સવાર વૃક્ષ નીચે દબાયો, ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો જીવ;

ભરૂચ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગઈકાલે રાત્રે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યે તે…

વાયરલ વીડિયો મુદ્દે ચૈતર વસાવાએ કરી સ્પષ્ટતા, મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર ન હતી :ચૈતર;

વાયરલ વીડિયો મુદ્દે ચૈતર વસાવાએ કરી સ્પષ્ટતા: “મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર ન હતી”સોશિયલ મીડિયામાં એક વીડિયોไวરલ થઈ રહ્યો છે, જેમાં ચૈતર વસાવા એક વ્યક્તિ સાથે…

ગુજરાતમાં તાપમાનનો પારો જશે આસમાને, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી;

હવામાન અંગેની આગાહી પ્રમાણે સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો અને પછી આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી. શનિવારે હવામાન વિભાગ દ્વારા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ…

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટએટેકને કારણે થયું મોત;

અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને છાતીમાં દુખાવો થતા ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું…

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ 800 રાજસ્થાની વેપારીઓ પાયમાલઃ માર્કેટની આગે રાજસ્થાની પરિવારનો હોળીનો રંગ ફિક્કો કર્યો;

સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અનેક રાજસ્થાની વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. માર્કેટમાં લાગેલી આગથી થયેલા આર્થિક નુકસાનને પગલે રાજસ્થાની વેપારીઓ એકત્રિત થયા છે. સમાજના…

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા વાદળો;

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન સમાન્યથી…

error: