જુઓ આજનું રાશિ ભવિષ્ય: વાહન વિધ્નનો સંયોગ, આ રાશિના જાતકોનો દિવસ રહેશે કષ્ટદાયક, જાણો રાશિફળ;
મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે…