Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે ડગલેને પગલે મુશ્કેલીનો કરવો પડશે સામનો, ચિંતાભર્યો જશે દિવસ જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને ધનલાભની ઉત્તમ સંભાવના તેમજ…

વાલિયા બુકાની ધારી માથાભારે ઈસમોએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો,જુઓ વિડિયો

પેટીયા ગામે બુકાની ધારીએ કર્યો હુમલોઈસમોએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો2 મહિલા સહિત 8 લોકોને ઇજાઓ પહોંચાડી વાલિયાના પેટીયા ગામે બુકાની ધારી માથાભારે ઈસમોએ ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર…

‘ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ..’ નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિના દાવાથી હડકંપ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરીને પહેલા જ સનસનાટી મચાવ્યા બાદ હવે તેમના અર્થશાસ્ત્રી પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મામલે એવો દાવો કર્યો કે જેનાથી…

અંકલેશ્વર દેશી બનાવટના તમંચા અને કારતૂસ સાથે પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડ્યો

દેશી બનાવટના તમંચા અને કારતૂસ પકડાયસુરેશ મંડલ આરોપીની ધરપકડકુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી બનાવટના તમંચા અને કારતૂસ સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો…

અંકલેશ્વર ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી 10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

હાઈવા ટ્રક કરાય હતી ચોરીપોલીસે ત્રણ ઇસમોને ઝડપી પડ્યા10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી 10.10 લાખનો મુદ્દામાલ…

વાલિયા અંકલેશ્વર નોકરીએ જતા આધેડને ફંગોળી મોત નિપજાવી ઇક્કો ચાલક નાસી છૂટ્યો

ઇકો ચાલકે બાઈકને મારી ટક્કરબાઈક ચાલકનું ઘટના સ્થળે મોતGRP કંપનીમાં કામ કરતો હતો મૃતક વાલિયાના નલધરી ગામ નજીક બાઇક પર અંકલેશ્વર નોકરીએ જતા આધેડને ફંગોળી મોત નિપજાવી ઇક્કો ચાલક નાસી…

જુઓ આજનું રાશિફળ: આજે તો આ રાશિના જાતકોને ઘી-કેળાં, જુઓ શું કહે છે રાશિભવિષ્ય;

મેષ (અ.લ.ઈ.)નોકરીયાત વર્ગને શાંતિ જણાશે, કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે ,વિવાદિત કાર્યોથી દૂર રહેવું,તબિયત બાબતે કાળજી રાખવી વૃષભ (બ.વ.ઉ.)સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે,દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે,કામકાજમાં ઓછો સહયોગ મળશે,ધંધા-વેપારમાં સાચવીને કામ…

પાણીપુરીવાળો કમાણો, 2 ફ્લેટ વસાવ્યાં, છોકરાને અમેરિકા મોકલ્યો

પાણીપુરી (ભારતીય સ્ટ્રીટ-સાઇડ ફૂડ) અથવા ગોલગપ્પા વેચવું એ દરેક વ્યક્તિ માટે ‘ડ્રીમ જોબ’ ન હોઈ શકે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, મુંબઈમાં અરુણ જોષીએ આ બિઝનેસ દ્વારા સફળતાના શિખરને…

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત નો મામલો ચોંકાવનારો મામમો સામે આવ્યો

મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે ‘મમ્મી-પપ્પા અને બહેન-ભાઈ મને માફ કરી દેજો. હું જિંદગીથી કંટાળી ગઈ છું. કોઈ પર વિશ્વાસ કર્યો…

અંકલેશ્વર ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો

ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી.ડો કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં ગેસની બોટલમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાને આધારે GIDC પોલીસ મથકના…

error: