Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

બનાસકાંઠા પાલનપુરમાં ટ્રેઈની પીએસઆઈએ રજા લેવા ખોટી લગ્ન કંકોત્રી છપાવી, જૂથ પકડાતા નોકરીમાંથી કાઢી મુકાયો;

પાલનપુરના સાંગરા ગામે રહેતા 29 વર્ષીય મુન્નાભાઈ હમીરભાઈ આલાને રજા પર જવાનું મન થયું હતું. ટ્રેનિંગ ચાલી રહી હતી, તેથી રજા લેવી ખૂબ જ મુશ્કેલ કામ હતું. આ માટે મુન્નાભાઈએ…

જૂનાગઢથી આવેલ ડેન્ટલનો વિદ્યાર્થી ગયો જેલ, વિદ્યાર્થી બન્યો શાતિર ચોર, ચોરીની 14 જેટલી ઘટનાઓમાં સામીલ;

એસ.જી હાઇવે પર બાઈક અને કારની ચોરીની ઘટનાઓ એક પછી એક 14 જેટલી ઘટનાઓ સામે આવી જેમાં અમદાવાદ ઝોન 1 દ્વારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણેય આરોપીઓ…

રાજકોટ આવેલી ટીમ ઇન્ડિયા કાઠિયાવાડી ભોજનનો માણશે આનંદ, ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી ગઈ છે અને સયાજી હોટલમાં રોકાઇ છે;

ત્રીજી ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ 10 દિવસ માટે હોટલ બુક કરાવી છે અને ભારતીય ખેલાડીઓ આ હોટલમાં 11 થી 20 ફેબ્રુઆરી સુધી રોકાશે. ખેલાડીઓ માટે ખાવા, પીવા અને રહેવાની ખાસ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિ જાતકોને આવશે આફત અપાર જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે અને વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વધારો થશે વૃષભ (બ.વ.ઉ.)સહકારી સરકારી કામમાં સફળતા મળશે અને…

પંચમહાલના કોટડામાં 2 સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત

પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જે ઘટનામાં 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે. પાણીમાં ડૂબી જવાથી બન્ને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા…

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં કામદારને ગંભીર ઇજા

ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપની કામદારને ઇજાનથી કરવામાં આવી કોઈ પોલીસ ફરિયાદકંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં ઇજા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં કામદારને ગંભીર ઇજાઓ પહોંચી હતી…

વડોદરા: ક્રેને પગપાળા મંદિરે જતા યાત્રીને કચડી નાંખ્યો, ટોળાએ વાહનોમાં કરી આગચંપી

વડોદરા: અનગઢ ગામના મંદિરે ચાલતા જતા પદયાત્રીઓ પૈકી એક પદયાત્રીનું ક્રેનની અડફેટે મોત નીપજ્યુ છે. પગપાળા જતા શ્રદ્ધાળુને ક્રેને કચડી નાંખતા ટોળામાં રોષ પ્રવર્તી ગયો હતો. આ ઉશ્કારેયાલા ટોળા દ્વારા…

સાત થી વધારે શહેરમાં પાસવર્ડ જાણી ATMની બદલી ફ્રોડ કરતા રીઢા આરોપીને ભરૂચ LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યો

ATMની બદલી ફ્રોડ કરતા આરોપીની ધરપકડLCB પોલીસની ટીમે ઝડપી પાડ્યો31 જેટલા ગુનાઓ હતા નોંધાયેલા ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર અને સુરત જેવા શહેરમાં ATMમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને…

વડોદરામાં ફ્રુટ વેપારીની હત્યામાં ફિલ્મી કહાની, હત્યા પ્રકરણમાં ‘પતિ,પત્ની ઔર વો’નો કિસ્સો;

વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થયેલી હત્યા કેસમાં ભેદ ઉકેલાયો છે. મૃતકની પત્નીને પામવા પ્રેમીએ સોપારી આપી હત્યા કરાવી હત્યારાને પાંચ હજાર આપી અન્ય દેવું ઉતારી દેવાની લાલચ આપી હતી.…

સુરતના બિલ્ડર હનીટ્રેપ કેસ, એક યુવતી સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની બિલ્ડરના 30 લાખની કરી રિકવર;

સુશાંત નામના દલાલે બિલ્ડરના વોટ્સએપ નંબર ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા ઓફર કરી હતી. બિલ્ડરે દલાલનો સંપર્ક કરતા જકાતનાકા પાસેના એક મકાનમાં બોલાવાયો હતો. જ્યાં અગાઉથી એક યુવતી હાજર…

error: